Wednesday, April 15, 2026
- Advertisement -spot_img

મોરબી

મુસ્કાન વેલ્ફર સોસાયટી અને આધ્યા ફાઉન્ડેશન દ્વારા તા 17-18 બે દિવસ મહીલાઓને સ્ટોલ લગાવી વ્યવસાય કરવા આમંત્રણ

મોરબી: નીલકંઠ સ્કૂલના સંગાથે મુસ્કાન વેલ્ફેર સોસાયટી અને આધ્યા ફાઉન્ડેશન એ તમામ જરૂરિયાતમંદ મહિલાઓને આમંત્રિત કરે છે જેઓ પોતાનો નાનો વ્યવસાય ઘરેથી ચલાવે છે. તમારા...

ઈન્ડિયન લાયન્સ કલબ મોરબી દ્વારા તા.9 રવીવારે ઓપન ગરબા હરીફાઈનુ આયોજન

મોરબી: ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્વારા તા. ૯-૧૦-૨૦૨૨ ને રવિવાર (શરદપૂનમ) ના રોજ સમય સાંજે ૪:૦૦ થી ૭:૦૦ સ્થળ ઓમ શાંતિ સ્કુલ સરદારબાગ સામે...

મોરબીના લાતી પ્લોટમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૨ ના નાકા નજીકથી ઈંગ્લીશ દારૂની એક બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડયો...

મોરબી: ટીમડી ગામના પાટીયા નજીક ઈંગ્લીશ દારૂની 48 બોટલ સાથે બે ઝડપાયાં

મોરબી: મોરબી-માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર ટીમડી ગામના પાટીયા નજીક ગાડીમાં હેરાફેરી કરતા ઈંગ્લીશ દારૂની ૪૮ બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી...

ટંકારાના છતર ગામે ઝઘડામાં વચ્ચે પડેલ યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી: ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસ અબ્દુલભાઈની દુકાન નજીક ઝઘડો કરતા હતા ત્યારે તેઓને છોડવવા વચ્ચે પડતાં યુવકને ત્રણ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો...

મોરબીના નાની વાવડી ગામેથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબીના નાની વાવડી ગામે લુહાર શેરીમાંથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી ગયો હવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ...

માળીયા (મી) નજીક ડ્રાઈવરોને માર મારનાર ત્રણ ટોલકર્મીઓની પોલીસે ધરપકડ કરી

મોરબી: ગઈકાલના રોજ મોડી સાંજે માળીયા(મી)નજીક આવેલ અણિયારી ટોલનાકા પરથી ટ્રક લઈને પસાર થતા એક ટ્રક ચાલકને ટોલકર્મીઓએ માર માર્યા હોવાનો બનાવ સામે આવ્યો...

મોરબીમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે ઝડપી પાડયો

મોરબી: મોરબીમાં પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું જેથી તે નરાધમ વિરુદ્ધ ભોગ બનનાર બાળકીની માતાએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ...

“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ ૨૨નુ આયોજન કરાયું

મોરબી: તા.૭ ઓક્ટોબરે રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવ '૨૨ (નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ '૨૨ ) "દુનિયા એક રંગમંચ છે. કલાકાર બનતાં નથી, જન્મે છે." નાટ્ય...

મોરબી ખાતે ૧૫મી ઓક્ટોબરના રોજ ગરીબ કલ્યાણ મેળો યોજાશે

ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારી માટે કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ ગરીબ કલ્યાણ મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું...

તાજા સમાચાર