Monday, August 18, 2025
- Advertisement -spot_img

મોરબી

શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ સામે પરણીતાએ નોંધાવી ફરીયાદ

વાંકાનેરની દિકરી સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામે સાસરીયા હોય ત્યારે સાસરીયા પક્ષ દ્વારા પરિણિતાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં...

વાંકાનેર બ્રહ્મસમાજ સોસા.મા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો; એક ઈસમની કરાઈ ધરપકડ 

વાંકાનેરની બ્રહ્મસમાજ સોસાયટીમાંથી ચોરી કરનાર ઈસમને વાંકાનેરના અમરસર ફાટક પાસેથી વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય અને ખાનગી...

હત્યાનો ભેદ છુપાવવા ઉભી કરાયેલી સ્ટોરી ફેઇલ; શિકાર સમયે મિત્રો વચ્ચે બોલાચાલી થતા યુવકની કરાઈ હતી હત્યા

શિકારી ખુદ મીત્રોનો શિકાર થઈ ગયો! માળીયા તાલુકાના વવાણીયા ગામની સીમમાં મોરબીથી બે મિત્રો શિકાર કરવા ગયેલા અને તેની સાથે એક માળિયાનો શખ્સ ત્યારે આ...

મોરબી પાલિકાના ભાજપના શાસકો દ્વારા ખોટી રીતે કલમ ૪૫(ડી) હેઠળ કરેલ કામોની નાણાકીય રીકવરી કરવા કોંગ્રેસની માંગ

મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન હતુ ત્યારે ભાજપના શાસકો દ્વારા ખોટી રીતે કલમ ૪૫(ડી) હેઠળ કરવામાં આવેલ કામોની નાણાકીય રીકવરી કરી જવાબદાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી...

મોરબી: સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને શોભેશ્વર મંદિરના મહંતે મહાકુંભમાં સ્નાન કરી સંન્યાસ ધારણ કર્યો 

મોરબી માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે પ્રયાગ રાજ સ્થિત કુંભ મેળામાં મૌની અમાવસ્યા ના સ્નાન માટે ગયેલ મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ,...

મોરબી જિલ્લામાં મતદાન મથક માટેની માર્ગદર્શિકા જાહેર કરાઇ

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં...

મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે SSCબોર્ડની પ્રિ-પરીક્ષાનુ આયોજન

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ તારીખ ૦૯-૦૨-૨૦૨૫ ને રવીવારના રોજ સવારે ૦૮:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી આયોજન કરેલ છે. આ પરીક્ષામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડની...

હળવદના ડુંગરપુર વિસ્તારમાં ઝેરી દવા પી પ્રૌઢનો આપઘાત 

હળવદ તાલુકાના ડુંગરપુર સીમ વિસ્તારમાં મગજની બીમારી લીધે મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું. હળવદ તાલુકાના ડુંગરપુર સીમ વિસ્તારમાં રહેતા...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 48 બોટલો સાથે એક ઝડપાયો

મોરબીના સામાકાંઠે જવાહર સોસાયટી ભડીયાદ રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે...

મોરબીમાં મજુરોની માહિતી નાં આપી જાહેરનામાનો ભંગ કરનાર પાંચ કારખાનેદાર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અલગ અલગ પાંચ કારખાનામાં બહારથી મજુર બોલાવી તેની માહિતી એપ્લીકેશનમા સબમિટ નહી કરી મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર પાંચ...

તાજા સમાચાર