Monday, December 29, 2025
- Advertisement -spot_img

મોરબી

હોંગ કોંગ ખાતે યોજાયેલી ટેકવોન્ડો રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ત્રણ બાળકોએ મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું 

મોરબી: તા. ૨૭/૧૧/૨૦૨૪ થી તા. ૦૬/૧૨/૨૦૨૪ સુધી હોંગકોંગ મુકામે ટેકવોન્ડો રમતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં ૧ર૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો એ ભાગ લીધેલ આ...

મોરબી: ફેમિલી હેલ્થ ક્લિનિક આયોજીત દ્વી દિવસીય મેગા સુવર્ણપ્રાશન કેમ્પ

મોરબીના મુનનગર ચોક મેઇન રોડ રાજગર દ્વારકેશ પ્લાઝા ફેમિલી હેલ્થ ક્લિનિક ખાતે તારીખ ૧૮ અને ૧૯ ડીસેમ્બરના રોજ સવારના ૦૯:૦૦ થી ૧૨:૦૦ તથા સાંજના...

પાનેલી ગામની સીમમાં ચાર વિઘા કપાસ, ડુંગળીના ઉભા પાકમાં ભેલાણ કરી દેતા ફરીયાદ

મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં ફારસર પાટી તરીકે ઓળખાતી સીમમાં આવેલ ખેડૂતના કપાસ તથા ડુંગળીના ઉભા પાકમાં ભેલાણ કરાવી નુકસાન પહોંચાડતા આ અંગે મોરબી...

ટંકારાના લજાઈ ગામે વૃદ્ધ સહિત ચાર વ્યકિતને એક શખ્સે પાવડા વડે મારમાર્યો 

ટંકારા તાલુકાના લજાઈ ગામે શક્તિમાંતાના મંદિર પાસે વૃદ્ધ સાહેદ ડોક્ટર પ્રફુલભાઈ ના આઇ ખોડલકૃપા કલીનીકમા બેઠા હતા ત્યારે ક્લીનીકની સામે રહેતો એક શખ્સ આવી...

મોરબીના લક્ષ્મીનગર ગામેથી ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો

મોરબીના લક્ષ્મીનગર ગામે અક્ષર પ્લાઝમા પોતાના શ્રીરામ કિલનીકમા કોઈપણ જાતની ડિગ્રી વગર વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને મોરબી તાલુકા પોલીસે ઝડપી...

ટંકારાના બંગાવડી ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર 

ટંકારા તાલુકાના બંગાવડી ગામની સીમમાં બંગાવડી ડેમની બાજુમાં આવેલ પાણી પુરવઠાના જુના પડતર ક્વાર્ટરમાંથી ઈંગ્લીશ દારૂની ૪૬૫ બોટલો ટંકારા પોલીસે ઝડપી પાડી છે જ્યારે...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 156 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીના સામાકાંઠે વીસીપરામા રહેતા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 156 બોટલો સાથે એક ઈસમને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસને...

હળવદના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા 

હળવદ તાલુકાના ચરાડવા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ તાલુકાના ચરાડવા ગામે નવા તળાવ પાસે, દેવળીયા નાળા નજીક...

મોરબી: સસ્તા અનાજની દુકાનોનો યોગ્ય નિર્ણય લાવવા બાબતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને રજૂઆત

સરકાર દ્વારા જે સસ્તા અનાજની દુકાનો ચલાવવામાં આવે છે તેમા ગરીબી રેખા હેઠળ આવતા રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે જે આવકારા દાયક...

મોરબીમાં વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

વિપશ્યના સાધક સમિતિ-મોરબી આયોજિત તથા રાજકોટ વિપશ્યના કેન્દ્ર ધમકોટના ઉપક્રમે તારીખ ૨૨/૧૨/૨૦૨૪ના રવિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ ડોલ્સ એન્ડ ડ્યુડસ સ્કૂલ રત્નકલા એક્સપોર્ટ...

તાજા સમાચાર