Sunday, July 6, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયાના હંજીયાસર ગામે યુવકને હથીયાર સાથે ફોટો પડી વોટ્સએપ પર સ્ટેટસ રાખવું પડ્યું ભારે 

 માળીયા (મી): માળિયા (મી) તાલુકાના હંજીયાસર ગામે યુવકે લાયન્સ કે પરવાના વગર હથીયાર સાથે ફોટા પાડી સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદાથી ફોટો વોટ્સએપ સ્ટેટસ...

મોરબી માળિયા રોડ પર ગુંગણ ગામના પાટીયા નજીક ડિસ્પ્લેનો થાંભલો માથે પડતા ટ્રક ચાલકનું મોત

માળીયા (મી): ગઈ કાલ મોડી રાત્રે મોરબી - માળિયા હાઈવે રોડ ઉપર ગુંગણ ગામના પાટીયા નજીક રોડ પર ટ્રક રજીસ્ટર નંબર-GJ-03-T-9549 ઉપર ડિસ્પ્લેનો થાંભલો...

મોરબી-વાંકાનેર રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબી: મોરબી વાંકાનેર રોડ ઉપર લાલપર ગામ પાસે હોનેસ્ટ હોટલ સામે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે...

પાટીદારોની બે દિગ્ગજ સંસ્થાઓના ટ્રસ્ટીઓની અમદાવાદમાં બેઠક

ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા અને વિશ્વઉમિયાધામના ટ્રસ્ટીઓની સંયુક્ત બેઠક આજે બપોરે 5 વાગ્યે અમદાવાદમાં બે સંસ્થાઓના ટ્રસ્ટીઓની બેઠક વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે બે સંસ્થાઓના ટ્રસ્ટીઓની...

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મીનાબેન કાવરના માતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ 

મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદ યોજવામાં આવે છે ત્યારે મોરબીના મીનાબેન જલ્પેન્દ્રભાઈ...

મોરબીના ઉટબેટ શામપર ગામે યુવકને એક શખ્સે મારમાર્યો

મોરબી: મોરબી તાલુકાના ઉટબેટ શામપર ગામે યુવકની ભેંસ પાદરમાં આવેલ ખેતરમાં નુકસાન કરેલ હોય જે બાબતેનો ખાર રાખી યુવકને એક શખ્સે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત...

ટંકારાના વિરપર ગામે જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયા

ટંકારા: ટંકારા તાલુકાના વિરપર ગામે કોળીવાસમા રાજેશભાઈના મકાન પાછળ ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને રોકડ રકમ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબી રવાપર ઘુનડા રોડ પર જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી રવાપર ઘુનડા રોડ ઉમા બંગલોઝના ખુલ્લા વંડામા તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

ટંકારા તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો

ટંકારા: ટંકારા પાસે આવેલ રામાપીર મંદિર આશ્રમમાં મહંત કુંવર દાસ બાપુ તથા મુખ્ય વક્તા વિજયભાઈ રાવલ તથા ટંકારા તાલુકાના શિક્ષક ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં ગુરુ...

મોરબીના બરવાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના બરવાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાઓએ સર્વેલન્સ...

તાજા સમાચાર