Tuesday, December 23, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારાના વિરપર ગામે બે પક્ષ વચ્ચે મારામારી, છરી-ધોકા ઉડ્યા; સામસામે નોંધાઈ ફરીયાદ

ટંકારા: ટંકારા તાલુકાના વિરપર ગામે રીક્ષા ચલાવવા જેવી સામાન્ય બાબતમાં બે પક્ષો વચ્ચે બબાલ થતા સામસામે છરી-ધોકા વડે મારામારી કરી બંને પક્ષોએ ટંકારા પોલીસ...

જામનગર ખાતે આઝાદ ફાઉન્ડેશન દ્વારા મહિલા સ્વાવલંબી યોજના અંતર્ગત મહિલાઓને સ્વરોજગારી માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

સમગ્ર દેશની અંદર જ્યારે મહિલા સ્વાવલંબી યોજના અંતર્ગત મહિલાઓને સ્વરોજગારી પૂરી પાડવા માટેના કાર્યક્રમો યોજવામાં આવતા હોય ત્યારે જામનગર ખાતે પણ આઝાદ ફાઉન્ડેશન દ્વારા...

મોરબી સેવાસદન બન્યું ઈલેકટ્રીક બાઈકો માટે ચાર્જિંગ પોઈન્ટ સરકારી કચેરીના રૂમ પાસે ચાર્જિગમાં મુકેલ બાઈક કેમેરામાં કેદ

મુખ્યમંત્રી વિજળી બચાવવા સુચનો કરે છે બીજીબાજુ મોરબીની સરકારી કચેરીઓમા વિજળીનો ગેરઉપયોગ કરનારાઓ ઉપર ક્યા સરકારી બાબુઓની મીઠીનજર? મોરબી: મોરબી નટરાજ ફાટક પાસે આવેલા જુના...

માળીયા નેશનલ હાઇવે રોડ ભીમસર ચોકડી નજીકથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: માળીયા (મી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ ભીમસર ચોકડી પાસે પુલ નીચેથી એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે...

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ પાણીનો ટાંકો નવો બનાવવા કેબીનેટ મંત્રી તથા સાસંદને કરાઈ રજૂઆત 

મોરબી: મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે આવેલ પાણીનો ટાંકો પાડી નવો બનાવવા માટે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા સાંસદ...

Drunken Monkey નેચરલ જ્યુસનો મોરબીમાં શુભારંભ

મોરબી: Drunken Monkey નેચરલ જ્યુસનો આજે સ્કાય મોલ સામે આવેલા સન પ્લાઝા શોપ નં-૧ મા મોરબી ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે. Drunken Monkey નેચરલ...

મોરબીના નાગડાવાસ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રાથમિક શાળાના બાળકોની ટુર્નામેન્ટ યોજાઈ

મોરબી અત્રેના નવા નાગડાવાસ ના લીલાછમ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમાં સોખડા, કૃષ્ણનગર, મધુપુર, રામપર, વાઘપર, જુના નાગાડવાશ એમ કુલ 6 ગામના બાળકોએ એક દિવસની ક્રિકેટ...

ગુજરાત ગેસની મોનોપોલી તોડવા પ્રોપેન ગેસ તરફ વળેલા મોરબી સીરામીક ઉદ્યોગને મંદીના માહોલમાં પડ્યા પર પાટુ લાગ્યું !!!

પ્રોપેન ગેસના ભાવમાં ટને રૂપિયા 3170નો વધારો:હજુ પણ ભાવ વધારો તોળાઈ રહ્યો છે એચપીસીએલ ઓઇલ કંપની દ્વારા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને રૂપિયા 3170નો ભાવ...

હળવદના પારેખફળીમાંથી બાઈકની ઉઠાંતરી

હળવદ: હળવદ પારેખફળીમાં રહેણાંક મકાનની બહારથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ હળવદમાં...

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી સગીરનુ અપહરણ

મોરબી: સગીર બાળક મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે કાકાના દીકરાની વહુ સાથે રસ્સી ઢોલક સરકસનો ખેલ કરવા ગયેલ હોય ત્યારે સગીરનુ કોઈ અપહરણ કરી...

તાજા સમાચાર