Wednesday, August 20, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના જોધપર ગામ પાસેનો મચ્છુ-૨ ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા, ૩૨ ગામો એલર્ટ

મોરબી: મોરબીમાં ભારે વરસાદને કારણે મોરબી તાલુકાના જોધપર ગામ પસે આવેલ મચ્છુ -૨ ડેમમા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોરબીના જોધપર ગામ પાસેનો મચ્છુ-૨ ડેમ...

આમરણ હાઈસ્કૂલના ગઢના ઢાળીયા નજીક બસે અડફેટે લેતા બાઈક સવારનું મોત

મોરબી: આમરણ હાઈસ્કૂલના ગઢના ઢાળીયા નજીક ચાર રસ્તા વાળા ચોકમાં એસટી બસે આગળથી હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના...

ટંકારાના રોહીશાળા ગામે સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: ટંકારા તાલુકાના રોહીશાળા ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના રોહીશાળા ગામે ચમનભાઈ મગનભાઈ કંકાસરીયા ની...

મોરબીના અણીયારી ગામે યુવકે ઝેરી દવા પી જીંદગી ટુકાવી

મોરબી: મોરબી તાલુકાના અણીયારી ગામે યુવકે ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમાં રમેશભાઈ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 59 બોટલો અને 12 ટીન બિયર જપ્ત, આરોપી ફરાર

મોરબી: મોરબી રવાપર ઘુનડા રોડ ન્યુ એરા સ્કુલ પાછળ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૫૯ બોટલો સાથે ૧૨ નંગ બીયરના ટીન જપ્ત કર્યો છે....

મોરબીમાં મહેન્દ્ર ડ્રાઈવ રોડ પરથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબીમાં દીવસ રાત ઘરફોડી અને ચોરીના કેસમાં વધારો નોંધાય રહ્યો છે ત્યારે મોરબી મહેન્દ્ર ડ્રાઈવ રોડ રાજપૂત ખવાસવાડીની નજીકમાં રોડ પરથી કોઈ અજાણ્યો...

નાની વાવડી ગામે બંધ મકાનના તાળા તોડી રૂ.3.67 લાખના દાગીનાની તસ્કરી

મોરબી: મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન, લુંટ, ચોરી, મારામરી સહિતના બનાવો વધી રહ્યાં છે.ત્યારે મોરબીના નાની વાવડી ગામે તસ્કરો દ્વારા એક રહેણાંક મકાનના તાળા...

મોરબી ખાતે ભાગવત જ્ઞાન યજ્ઞ માં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિજાગૃતી નું વાતાવરણ ઊભું કરીયે : ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા મોરબી મધ્યે કોરોનામાં મૃત્યુ પામેલા દિવ્યાંગોના મોક્ષ માટે યોજાયેલ ભાગવત સપ્તાહમાં ભાવિકો...

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને નવયુગ કોલેજ ખાતે કરવામાં હતું. ૩૬મી નેશનલ ગેમ્સ ૨૯ સપ્ટેમ્બર...

આંગણવાડીની બહેનો દ્વારા વિવિધ પ્રશ્નોનાના નિરાકરણ માટે સરકારને પત્ર દ્વારા રજૂઆત

મોરબી: ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાતની આંગણવાડી વર્કર હેલ્પર બહેનોનાં પાયાનાં પ્રશ્નો અંગે માંગણી માટે જાન્યુ. ૨૨ થી સતત રજૂઆત કરવામાં આવી રહી...

તાજા સમાચાર