મોરબી નિવાસી નિવાસી ધરમશીભાઈ પોપટભાઈ શેરસીયા તે શામજીભાઈ, હરીભાઈ,ધીરુભાઈ,છગનભાઈ નાં ભાઈ અને ધવલભાઈ નાં પિતાનું તા. 4ને ગુરુવાર નાં રોજ અવસાન થયું છે.
જેમનું સદગતનું બેસણું તા. 6ને શનિવારે સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન અમૂલ્યમ-4 પેલેસ,ગજેન્દ્ર પાર્ક કામધેનુ પાર્ટી પ્લોટ સામે , મોરબી ખાતે રાખ્યું છે.
