Friday, April 26, 2024

બજેટ ૨૦૨૧ માં સામેલ થયેલી ખાસ બાબતો વિશે ટૂકમાં જાણો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

– મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે
– સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી
– સ્વાસ્થ્ય માટે 137 ટકાનો વધારો
– સ્વાચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે.
– અમૃત યોજના માટે 2,87,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે।
– કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડની જાહેરાત.
– આ વર્ષે સ્વાસ્થ્ય પર વધુ ભાર અપાશે
– જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી આવશે
– આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક ડબલ થશે.
– હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારાશે.
– 7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે.
– તમિલનાડુા નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 1.03 લાખ કરોડ ફાળવ્યા, જેમા ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે.
– કેરળમાં પણ 65 હજાર કરોડના નેશનલ હાઈવે બનાવવામાં આવશે.
– મુંબઈ- કન્યાકુમારી ઈકોનોમી કોરીડોરની જાહેરાત.
– પશ્ચિમ બંગાળમાં કોલકતા-સીલીગુડી નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત.
– રેલવેને 1 લાખ 10 હજાર 55 કરોડની ફાળવણી.
– રેલવેમા વિસ્ટા ડોમ કોચ બનાવવામાં આવશે.
– રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર થશે.
– ગ્રાહકોને વીજ કંપની પસંદ કરવાનો વિકંલ્પ મળશે.
– 18000 કરોડના ખર્ચે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગુ કરાશે.
– ઉર્જા ક્ષેત્રમાં મોટા સુધારા કરવામાં આવ્યા, વીજળી ક્ષેત્રમાં 3 લાખ કરોડની સ્કિમની જાહેરાત.
– હાઈડ્રોજન પ્લાન્ટ બનાવવાની જાહેરાત.
– ઉર્જા ક્ષેત્રમાં PPP મોડેલ હેઠળ પ્રોજેક્ટો પૂરા કરવામાં આવશે.
– જમ્મુ-કાશ્મીરમાં શરૂ થશે ગેસ પાઈપલાઈન યોજના.
– ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે
– હવે ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા સુધી FDI થઈ શકશે,પહેલા આ 49 ટકાની મંજૂરી હતી.
– રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત થશે.
– એર ઈન્ડિયાને સરકાર વેંચશે
– આ વર્ષે એલઆઈસીનો IPO આવશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર