મોરબી: તા:-17/03/2024 ને રવીવારના રોજ મોરબીના બંધુનગરના રહેવાસી મનજીભાઈ અરજણભાઈ આદ્રોજા નું અવસાન થયેલ છે તે જયંતીભાઈ મનજીભાઈ, રમેશભાઈ મનજીભાઈ તથા મહેશભાઈ મનજીભાઈના પિતા અને ધવલભાઈ, ધર્મેન્દ્રભાઈ, અજયભાઈ, જીગ્નેશભાઈના દાદાનું અવસાન થયું છે પરમ કૃપાળુ પરમાત્મા એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
