Saturday, April 27, 2024

મોરબી ગીતાંજલી વિદ્યાલય દ્વારા ધો – 6 થી 11 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ પરીક્ષાનુ આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી ગીતાંજલી વિદ્યાલય દ્વારા શૈક્ષણિક વર્ષ 2024/25 માટે સ્કોલરશીપ પરીક્ષાનુ આયોજન કરેલ છે જેમાં ધોરણ 6 થી 11 સુધીના વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે આ પરીક્ષા OMR પધ્ધતિથી લેવામાં આવશે.વિદ્યાર્થીને અનુકૂળ રહે તે માટે સ્કોલરશીપ પરીક્ષા ચાર અલગ અલગ તારીખે ગોઠવેલ છે વિદ્યાર્થી કોઈ પણ એક તારીખે આ પરીક્ષા આપી શકશે એકથી વધુ વાર આ પરીક્ષા આપી શકાશે નહી જેના માટે લીંક પર રજીસ્ટ્રેશન કરવુ ફરજીયાત છે.

આ પરીક્ષામાં દરેક ધોરણમાં 100 માર્કસનુ પેપર રહેશે જેમાં ગુજરાતી , હિન્દી, અંગ્રેજી , ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી , સામાજિક વિજ્ઞાાન તથા જનરલ નોલેજના પ્રશ્ન રહેશે.

શાળાએ આવવાનો સમય: 9:00 A.M તથા પેપર નો સમય: 9:30 A.M to 11:30 A.M રાખેલ છે.

પરીક્ષાના રાઉન્ડ

1 Round = 31 March

2 Round = 6 April

3 Round = 20 April

4 Round = 1 May

સ્કોલરશીપ

75 to 80 માર્ક = 10 % ફી માફી

81 to 85 માર્ક = 15 % ફી માફી

86 to 90 માર્ક = 20 % ફી માફી

91 to 95 માર્ક = 25% ફી માફી

96 to 99 માર્ક = 50% ફી માફી 100 માર્ક = 75% ફી માફી

રજીસ્ટ્રેશન માટેની લીંક:-https://surveyheart.com/form/65fbabc055ab9413b4b68e0e

તેમજ વધુ માહિતી માટે આપેલ નંબર સંપર્ક કરો મો:- 70162 78907 / 84014 60641

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર