Friday, May 17, 2024
- Advertisement -spot_img

TAG

corona

 WHO : વેક્સિનેશન પછી પણ 2021માં હર્ડ ઈમ્યુનિટી બનવાની શક્યતાઓ ઓછી ! 

AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, ભારતમાં બીજી લહેર પીક પર હોવા છતાં આપણે હજુ હર્ડ ઈમ્યુનિટીની નજીક નથી પહોંચ્યા. દિલ્હીમાં કોરોનાના કારણે સૌથી...

સંકટ: યુનિસેફનું કહેવું છે કે ભારતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે, તે સમગ્ર વિશ્વ માટે ખતરાની ઘંટડી છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. આ આપણા બધા માટે ખતરાની ઘંટડી છે. વાયરસથી થતા મૃત્યુ, વાયરસમાં ફેરફાર અને પુરવઠામાં વિલંબની દ્રષ્ટિએ તેનો પડઘો વિસ્તાર...

પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાં ધમણ-1 ના સ્થાને નવું વર્ઝન ધમણ-૩ નું આગમન, વેકસીનેશન માટે તમારા નજીકનું કેન્દ્ર જાણો !

કોરોનાના પ્રથમ ફેઈઝમાં રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલને ધમણ ૧ ઉપલબ્ધ કરાયા હતા, જેના દ્વારા ઓક્સીઝનની જરૂરિયાત સાથે ગંભીર દર્દીઓની સારવાર કરાતી હતી. હવે સિવિલ...

કોરોના કહેર યથાવત : દેશમાં પહેલી વાર 4 લાખથી વધુ નવા દર્દીઓ મળ્યા,મૃત્યુઆંક પહોંચ્યો આ સ્તર પર.

કોરોના વાયરસની બીજી લહેરે દેશમાં વિનાશ સર્જ્યો છે. દરરોજ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અને કોવિડથી મૃત્યુઆંક વધતા લોકો ગભરાઈ ગયા...

રાજકોટમાં નિ:શુલ્ક કોવીડ સેન્ટર ટુંક સમયમાં કાર્યરત થશે !

રાજકોટમાં કોરોના મહામારીનાં કારણે દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે અને લોકોને હોસ્પિટલ બેડ, ઓકસીજન બેડ, મેડીકલ સેવાઓ મળવાની મુશ્કેલ બનતી જાય છે. આ...

જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં વેઇટિંગમાં રહેતા દર્દીઓ માટે હોસ્પિટલ દ્વારા વધુ 20 બેડની સુવિધા ઊભી કરી.

કોરોના મહામારીના કારણે જુનાગઢની સિવિલ હોસ્પિટલના કોવીડ વિભાગમાં દિનપ્રતિદિન દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. જોકે હોસ્પિટલમાં બેડ ન મળતા કલાકો સુધી વેઇટિંગ રૂમમાં જમીન...

કોરોના વાયરસ: પાકિસ્તાને ભારતને કોરોના સામે લડવા માટે રાહત સામગ્રી આપવાની ઓફર ફરી શરૂ કરી.

પાકિસ્તાને કોરોના વાયરસના સંક્ર્મણની કટોકટીનો સામનો કરી રહેલા ભારતને રાહત સામગ્રી પૂરી પાડવાની ઓફરને પુનરાવર્તિત કરતાં કહ્યું છે કે, બંને દેશો રોગચાળાથી ઉભા થયેલા...

જામનગર અને સુરતમાં કોવિડ હોસ્પિટલ બનાવશે રિલાયન્સ અને આર્સેલરમિત્તલ !

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરમાં અને આર્સેલર મિત્તલમાં તેના સુરત હજીરા પ્લાન્ટ ખાતે એક ઓક્સિજન સુવિધાવાળી 1000-1000 બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલ બનાવશે. હજીરામાં 250 બેડની એક...

રાજ્ય સરકારે ગુજરાતના મહાનગરો સહિત 29 શહેરોમાં લગાવ્યું મીની લોકડાઉન !

વધી રહેલા કોરોનાના પોઝિટિવ કેસોની સ્થિતિને કારણે રાજ્ય સરકારે ગુજરાતના મહાનગરો સહિત 29 શહેરોમાં રાત્રિ કર્ફયુ લાદવા ઉપરાંત દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ, અનાજ-કરિયાણા, ઘંટી,...

ખંભાળિયામાં પણ જામનગર જેવી સ્થિતિ સર્જાઈ,ઓક્સિજન બેડની તંગીથી ગંભીર દર્દીઓની હાલત અત્યંત કફોડી !

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.જેમાં હાલ કોરોના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ બહાર વેઇટિંગમાં રહેવાનો આવી રહ્યો છે.ખંભાળીયા જનરલ...

તાજા સમાચાર

- Advertisement -spot_img