Sunday, September 15, 2024

વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાંથી 24 બેઠક માટે ભાજપે યાદી જાહેર કરી…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો નક્કી કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર નગરપાલિકાના 07 વોર્ડની 28 બેઠકો માટે હજુ સુધી નામ જાહેર કરવામાં આવેલ નથી. જો કે, સોશિઅલ મીડિયામાં એક લિસ્ટ ફરી રહ્યું છે તેમાં 28 પૈકીનાં 24 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવેલ છે…

વોર્ડ નંબર 01

શૈલેષભાઈ જયંતીભાઈ દલસાણીયા
કાંતિલાલ રાયમલભાઈ કુંઢીયા
મીરાબેન હસમુખભાઈ ભટ્ટી
દેવુબેન શામજીભાઈ પલાણી

વોર્ડ નંબર 02

લતાબેન શંકરભાઈ વિજવાડિયા
પ્રદ્યુમનભાઈ ભૂપતભાઇ પઢિયાર
વિસાભાઇ સાતાભાઈ માંડાણી
કમળાબહેન નરેન્દ્રભાઈ મકવાણા

વોર્ડ નંબર 03

ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા
કોકિલાબહેન કીર્તિકુમાર દોશી
માલતીબહેન વિનોદરાય ગોહેલ
જગદીશભાઈ મણિલાલ રાજવીર

વોર્ડ નંબર 04 ઉમેદવાર જાહેર કરવાના બાકી

વોર્ડ નંબર 05

રાજભાઈ કેતનભાઇ સોમાણી
ભાવેશભાઈ ભોગીલાલ શાહ
ભાવનાબેન કનૈયાભાઈ પાટડીયા
હેમાબેન ધર્મેશભાઈ ત્રિવેદી

વોર્ડ નંબર 06

બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા
જયશ્રીબહેન જયસુખભાઈ સેજપાલ
જશુબેન રમેશભાઈ જાદવ
સુનિલભાઈ મનસુખભાઈ મહેતા

વોર્ડ નંબર 07

રમેશભાઈ વશરામભાઈ વોરા
દેવાભાઈ રેવાભાઈ ગમારા
જયશ્રીબેન ભરતકુમાર સુરેલા
રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર