Saturday, October 12, 2024

ખેડુતો અને સરકાર વચ્ચે 8 મી રાઉન્ડ મીટિંગ, મૃત ખેડુતો માટે રાખવામાં આવ્યું મૌન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

 

કેન્દ્ર સરકારના કૃષિ સુધારણા કાયદા વિરુદ્ધ 40 દિવસથી ખેડુતો રસ્તા પર ઉતર્યા છે.ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકાર ત્રણેય કાયદાને પાછો ખેંચે.ખેડૂત અને કેન્દ્ર વચ્ચે 8 મી રાઉન્ડની વાટાઘાટો દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થઈ રહી છે.સૂત્રોનો દાવો છે કે કાયદો પાછો ખેંચવા અંગે બંને પક્ષો વચ્ચે કોઈ સહમતિ નથી.ખેડૂત નેતાઓએ કહ્યું છે કે વાતચીતનું લાઈવ પ્રસારણ થવું જોઈએ.તે જ સમયે, સુપ્રીમ કોર્ટે સેન્ટર ફોર હ્યુમન રાઇટ્સના વિદ્યાર્થીઓની અરજીને મંજૂરી આપી દીધી છે.ખેડુતો પર પાણીના છંટકાવ અને લાઠીચાર્જને માનવાધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર