Saturday, September 20, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી : કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પેટલના અધ્યક્ષસ્થાને લમ્પી વાયરસ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

ગૌવંશમાં ફેલાયેલા રોગમાંથી ગાયમાતાને બચાવવા તેમજ આ રોગ નાબૂદ કરવા સંયુક્ત પ્રયાસ કરીએ - કેબિનેટમંત્રી રાઘવજીભાઇ પેટલ કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પેટલના અધ્યક્ષસ્થાને તેમજ રાજયમંત્રી બ્રિજેશભાઈ...

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાની કારોબારી રચના કરવામાં આવી

અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ ની વિસ્તૃત કારોબારી સભા યોજાઈ. જેમાં અલગ અલગ જવાબદારીની સોંપણી કરવામાં આવેલ. વાસુદેવભાઈ ભોરણિયા અધ્યક્ષ,રાજુભાઇ ગોહિલ...

મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પેરિત ઘડિયા લગ્નમાં દરજી સમાજના ઘડિયા લગ્ન યોજાયા 

મોરબી : પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પેરિત ઘડિયા લગ્નમાં આજ રોજ દરજી સમાજના નવયુગલે પ્રભુતામાં પગલાં પાડયા હતા. મોરબીથી શરૂ થયેલ ઘડિયા લગ્નની પરંપરા...

વાંકાનેર નગરપાલિકાનું વિસર્જન કરવા હુકમ.

 શહેરી અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપરસિડ જાહેર કરીને વિસર્જન કરવાનો હુકમ કરવામાં આવતા મોરબી નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા વાંકાનેર...

તાજીયાના તહેવાર નિમિતે શાંતિ જળવાઈ માટે માળિયાં પોલીસ દ્વારા પેટ્રોલીંગનું આયોજન.

આગામી દિવસોમાં તાજીયાના તહેવારની ઉજવણી થવાની હોઈ દરમિયાન તહેવાર સરકારની ગાઇડલાઈન અનુસાર શાંતિ પૂર્વક ઉજવામાં આવે ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે...

કોરોના અપડેટ :- આજરોજ જિલ્લામાં કોરોના ના ૩૧ કેસ નોંધાયા. એક્ટિવ કેસની સંખ્યા ૧૦૦ ને પાર.

જિલ્લામાં આજરોજ કોરોનાના 31 કેસ નોંધાયા. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા. ત્યારે બીજી તરફ શહેરી વિસ્તારમાં કોરોના ના ૯ કેસ નોંધાયા....

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રખડતા ગૌવંશનું લમ્પી વિરોધી રસીકરણ અભિયાન.

મોરબીમાં લંપી વાયરસના કહેરથી ગૌવંશને બચાવવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ આગળ આવીને ખાસ કરીને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ગૌવંશ હોય જેનું રસીકરણ ન...

જીપીસીબી અને નવોદય વિદ્યાલય ઘુંટુ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

આજ રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ - પ્રાદેશિક કચેરી મોરબી અને શ્રી નવોદય વિધાલય - ઘુંટુ ના સંયુક્ત ઉપક્રમે શ્રી નવોદય વિધાલય ના પટાંગણ...

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ચારેક માસથી જામીન પરથી ફરાર આરોપીને પકડી પાડતી મોરબી પેરોલ ફ્લો સ્કવોડ.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફલો સ્કવોડ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ટીમને ખાનગી રાખે બાદમે મળી હોય કે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી જામીન મેળવેલ...

એક મહિનાના સિરામિક વેકેશન અંગે મોરબી એસ.પી અને એએસપી એ ઉદ્યોગકારોને તકેદારીના ભાગરૂપે માર્ગદર્શન આપ્યું.

આગામી તારીખ 10 થી એક મહિના સુધી સિરામિક ઉદ્યોગ વેકેશન પર જઈ રહ્યો હોય ત્યારે મોરબી જિલ્લા પોલીસવાળા રાહુલ ત્રિપાઠી તેમજ મદદનીશ પોલીસ વડા...

તાજા સમાચાર