Saturday, September 20, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી :- નેશનલ હાઇવે પર બાઈક સ્લીપ થયા બાઈક ચાલકનું મોત.

વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર નજીક હીરો પેસન પ્લસ મોટર સાયકલ લઈને જઈ રહેલા અમિતેશ્વરકુમાર સુરેન્દ્રકુમાર વર્મા, ઉ.53, રહે.સેરોન સીરામીક નીચી માંડલ તા.જી.મોરબી, મુળ...

માળિયા :- બગસરા ગામે મોરવાડિયા વાસમાં જુગાર રમતા છ ઈસમોને પકડી પાડવામાં આવ્યા.

માળિયા પોલીસ દ્વારા માળિયાના બગસરા ગામે થી જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. માળીયા મિયાણા પોલીસ ટીમે બગસરા ગામે મોરવાડિયા વાસમાં દરોડો...

મોરબી :- સાપર ગામની સીમમાં ફેક્ટરીમાં જુગારીઓ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે સાપર ગામની સીમમાં કજારીયા ટાઇલ્સ ફેક્ટરીની પાછળ દરોડો પાડી પાંચ જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ...

હળવદના ટીકર ગામેથી બંદૂક સાથે એક ઝડપાયો.

એલસીબીએ હળવદના ટિકર રણ ગામે ગેરકાયદે પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ સાથે સપ્લાયર્સનું નામ ખુલતા તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી...

વાંકાનેર :- રિક્ષાવાળા ની ઉઘરાણી કરવા જતા બે ઈસમોએ માર માર્યો.

આ અંગે મળતી માહિતી મુજબ ફરિયાદી ગોપાલભાઇ મેશનભાઇ ચારોલીયા પોતે રિક્ષા ના ધંધા સાથે સંકળાયેલ હોય ત્યારે તેમને આ કામના આરોપી (૧) શાંતિલાલ ગગજીભાઇ...

મોરબીની ખારીવાડી ક્લસ્ટરમાં કલા ઉત્સવ યોજાયો.

મોરબીના ખારીવાડી ક્લસ્ટર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત સી.આર.સી મુકામે કલા ઉત્સવનું આયોજન કરેલ જેમાં જી.સી.ઈ. આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-રાજકોટ દ્વારા...

જેતપર તપોવન વિદ્યાસંકુલના ભૂલકાઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા સંદેશ અપાયો

ચાલો સાથે મળીને ભારત ની આઝાદીના 75 માં વર્ષની ઉજવણી કરીએ,દેશ ની આઝાદી નો અમૃત મહોત્સવ મનાવીએ. દેશની આઝાદીને 75 વર્ષ પુરા થઈ રહ્યા છે...

લમ્પી વાયરસ સંદર્ભે જાહેર જનતાને સહકાર માટે ૧૯૬૨ ની અપીલ

જે ગામમાં ૧૯૬૨ ની ટીમની જરૂર હોય ત્યાં ગામના લોકો સાથે મળીને જ ગામમાં જેટલા કેસ હોય એકસાથે લખાવે લમ્પી વાયરસ સંદર્ભે પશુપાલાન વિભાગ સાથે...

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વડીલ બહેનોને સાડી અર્પણ કરી સન્માનિત કરાયા.

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વડીલ બહેનોને સાડી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. મુસ્કાન વેલફેર દ્વારા આજના જીન્સ પેન્ટ ના યુગમાં પણ જે બહેનો સાડી...

PACL INDIA LTD કંપનીમાં રોકાણકારોના ફસાયેલ નાણા બાબતે કંપનીના એજન્ટ દ્વારા કલેકટર ને રજૂઆત.

૨૦૧૪ માં સેબી દ્વારા રોક લગાવ્યા PACL INDIA કંપનીમાં ઘણા ગ્રાહકોના રૂપિયા ફસાય ગયેલ હોઈ જે હજી સુધી પાછા મળ્યા ના હોઈ તે બાબતે...

તાજા સમાચાર