Thursday, September 18, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી : પરિશ્રમ ઔષધિ વન ખાતે ઔષધિના રોપાનું નજીવા દરે વિતરણ

દર વર્ષેની જેમ ચોમાસાની શરૂઆતમાં પરિશ્રમ ઔષધિ વન મિત્ર મંડળ દ્વારા ઔષધિય રોપાનું નજીવાદરે વિતરણ ની શરૂઆત થઈ છે જેમા દુર્લભ તથા લુપ્ત થતી...

મોરબી : SAVE SOIL “જમીન બચાવો પર્યાવરણ બચાવો” બાઇક રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

લાયન્સ કલબ ઓફ મોરબી પરિવાર દ્વારા સદગુરુશ્રી ની SAVE SOIL "જમીન બચાવો પર્યાવરણ બચાવો" બાઇક રેલીનું ઉમિયા નગર સર્કલ પર ભવ્ય સ્વાગત કરેલ અને...

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં જુગાર રમતા 3 પકડાયા

મળતી માહિતી અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રનગર નજીક જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા કુંવરજીભાઇ વશરામભાઇ કાવર, (ઉ.60), રહે.મહેન્દ્રનગર પટેલનગર, મનસુખભાઇ...

માળિયા કચ્છ હાઇવે પરથી દેશી તમંચા સાથે ઈસમ ઝડપાયો

માળિયા પોલીસે દેશી તમંચા સાથે એક ઈસમ પકડપી પાડયો હતો. માળિયા પોલીસને મળેલ બાતમીના આધારે ગેરકાયદેસર પોતાની પાસે દેશી તમાચો રાખવાના ગુન્હામાં પોલીસ દ્વારા...

હળવદ : ટીકર ગામે વીજ શોક લાગતા શ્રમિકનું મોત

હળવદ તાલુકાના ટીકર ગામે આનંદભાઈ ઓધવજીભાઈ એરવાડિયાની વાડીએ રહી મજૂરી કામ કરતા આદિવાસી ખેતી કામ કરતા શ્રમિક ચંદુભાઇ મોહનભાઇ રાઠવાને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું...

પરિવાર થી છૂટા પડી ગયેલ ચાર બાળકોને પરિવાર સાથે મિલાપ કરાવતી વાંકાનેર પોલીસ

વાંકાનેર સીટી પોલીસ ટિમ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી 5થી 10 વર્ષની ઉંમરના ચાર બાળકો મળી આવ્યાં હતાં. જેની પુછપરછ કરતા...

મોરબી પાટીદાર અધિકારી કર્મચારી પરિવાર દ્વારા પાટીદાર કર્મચારી રત્નોને આવકાર

જિલ્લા અધિકારી કર્મચારી પરિવાર મોરબી જિલ્લા ટીમ દ્વારા ભરતભાઈ વિડજા , નિલેશભાઈ રાણીપાને શિક્ષણ વિભાગ દ્વારા અનુક્રમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ...

મોરબી :- કોરોના એ ઝડપ પકડી, જિલ્લામાં આજ રોજ 7 પોઝિટિવ કેસ

મોરબી જિલ્લામાં કોરોના ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે. ત્યારે આજ રોજ જિલ્લામાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબી ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ના 5 કેસ...

પ્રોહિબિસન ના ગુન્હામાં ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફ્લો સ્કવોડ

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહી. ના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ માસ થી નાસતા ફરતા આરોપીને પેરોલ ફલો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આ અંગે...

મોરબી જિલ્લા સાર્વત્રિક મેઘમહેર. ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટાં.

મોરબી જિલ્લામાં આજ બપોરના સમય થી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. તમામ તાલુકામાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે તાલુકા વાઈઝ વરસાદની...

તાજા સમાચાર