Monday, August 25, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીનાં રવાપર ચોકડી ખાતે માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા

હાલ ગુજરાત ભરમાં ટ્રાફિક પોલીસ શાખા દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મોરબી ખાતે પણ ઉજવણી કરવામાં આવી આજરોજ રવાપર ચોકડી...

કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ

જમીન-મહેસૂલી પ્રશ્નો, જમીન દબાણ ખૂટતા સબ સેન્ટર સહિતના પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં સમસ્યા નિવારવા સુચના અપાઈ જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે...

મોરબી જલારામ મંદિર દ્વારા ૫૧૦૦ પેકેટ પ્રસાદ વિતરણ કરવા માં આવશે

મોરબી જલારામ મંદિર દ્વારા શ્રી રામ મંદિર-અયોધ્યા ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ૫૧૦૦ પેકેટ પ્રસાદ વિતરણ કરવા માં આવશે. ધૂન-ભજન, મહાઆરતી, પ્રસાદ વિતરણ સહીત ના...

ઘુંટુ સહકારી મંડળીના પ્રમુખને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ

પ્રમુખ દંપતિને આમંત્રણ મળતાં તેઓના પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ સતત ૧૫ વર્ષ થી ઘુંટુ ગામની સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપતા પરસોતમભાઈ કૈલાને...

મોરબીનુ વિરપરડા ગામે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ

મોરબી તાલુકાના વિરપરડા ગામે ૨૨ મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનું આયોજન ૫૫૦ વર્ષનાં સંઘર્ષ બાદ ભગવાન રામલલા નિજ મંદિરમાં બિરાજમાન થવા...

મોરબીમાં વ્યાજખોરી, મારામારી તથા મિલકત સંબંધી ગુનામાં સંડોવાયેલા પાંચ ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા

મોરબી: મોરબીમા વ્યાજખોરી મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને મોરબી જીલ્લા પોલીસ દ્વારા પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરવામાં...

ટંકારામાં ACB ની સફળ કામગીરી: લાંચલેતા કોમ્પ્યુટર ઓપરેટર ઝડપાયો

ટંકારામાં સરકારી યોજનાના ફોર્મ ભરવામાં નિયત કરતા વધુ ફીના ઉઘરાણા કરનારને એસીબી ટીમે ઝડપી લીધો ટંકારામાં કોમન સર્વિસ સેન્ટર ચલાવતા ઇસમેં સરકારી યોજનાના ફોર્મ ભરવામાં...

જુના અમરાપર શાળામાં ટ્વીનિંગ પ્રોગ્રામ યોજાયો

શાળામાં શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિ આદાન પ્રદાન થાય તે હેતુસર શાળા ભાગીદારી કાર્યક્રમ ચાડધ્રા અને જૂના અમરાપર શાળા વચ્ચે ટ્વીનિંગ કાર્યક્રમ યોજાયો. બંને શાળાના...

૨૬મી જાન્યુઆરીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

વિવિધ વિભાગના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરેડ આકર્ષણ જમાવશે પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પૂર્વ તૈયારી માટે કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ...

મોરબી ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનુ આયોજન કરવામાં આવ્યું

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મોરબી શહેર દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવનુ આયોજન કરવામાં આવ્યું સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ સ્ટેટ કોર્ડીનેટર કૌશલભાઇ દવેના માર્ગદર્શન હેઠળ...

તાજા સમાચાર