Wednesday, July 16, 2025
- Advertisement -spot_img

મોરબી

સમગ્ર ગુજરાતમાં ૨૦૨૧ની યોગા ક્વીન એવી યોગ રાણી બની કચ્છ નું નામ રોશન કરતી હિના રાજગોર

હીના રાજગોર - યોગ રાણી બની તેથી સમગ્ર રાજગોર બ્રાહ્મણ સમાજમા ચાર ચાંદ લાગી ગયા અને આજે હિના રાજગોર સાથે લોકો સેલ્ફી લેવા દોડી...

મોરબી માં ગળેફાંસો ખાઈ લેતા પરિણીતા નું મૃત્યુ

દિવસેને દિવસે મોરબી જિલ્લામાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે જિલ્લામાં ફરી એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે.મોરબીના ઇન્દિરાનગર ખારા પટ માં રહેતા એક...

નગરપાલિકા ટકાવારી વાળા વાયરલ વિડિયો અંગે એસીબીને રજૂઆત, લાલાને બહાર લાવવાની માગ

થોડા સમય પહેલા મોરબી નગરપાલિકા ના પ્રમુખના પતિ અને નગરપાલિકા કાઉન્સિલર ના પતિ વચ્ચેનો વિડીયો વાયરલ થયો હતો જેમાં કાઉન્સિલર ના પતિ પ્રમુખનાં પતિ...

મોરબી : 15 સરકારી માધ્યમિક શાળા, RMSA શાળા અને મોડેલ સ્કૂલમાં બઢતીથી આચાર્યો ની નિમણુક

ગુજરાત સરકાર દ્વારા મોટા ભાગના વિભાગોમાં બદલી અને બઢતીનો દોર શરૂ કરવામાં આવ્યો હોય ત્યારે રાજ્યમાં મદદનીશ શિક્ષક , માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના...

છાત્રાલય રોડ પર પાણી નો નિકાલ કરો નહિ તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી થશે – બી.બી.હડિયલ

મોરબીના છાત્રાલય રોડ પર દર ચોમાસે વરસાદનાં પાણી ઢીચણ સમાણા ભરાય જતા હોય છે. થોડા જ વરસાદ સાથે મુખ્ય માર્ગોના પાણી છાત્રાલય રોડ પર...

મોરબીના ઉદ્યોગપતિ દ્વારા દિકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

ખમીરવંતા અને અવનવી પહેલ માટે જાણીતા મોરબી તાલુકામાં દિવસે ને દિવસે પ્રકૃતિપ્રેમીઓની સંખ્યા વધી રહી છે. આવા જ એક પ્રકૃતિપ્રેમી અને ટીમ ગ્રીન...

મોરબી શહેર મામલતદારની બદલી, રાજ્યમાં બદલી મામલતદારની બદલીઓ યથાવત

રાજ્યમાં થોડા દિવસ અગાઉ પણ મામલતદાર તેમજ નાયબ મામલતદારની બદલીઓ કરવામાં આવી હતી. બાદ આજરોજ ફરી રાજ્યમાં ૩૨ જેટલા મામલતદારોની બદલી કરવામાં આવી છે....

હળવદની શાળામાં વિદ્યાર્થીઓમાં ચૂંટણી પ્રક્રિયા તેમજ નેતૃત્વના ગુણ વિકસાવવા નવરતર પહેલ

શાળા પંચાયતની ચૂંટણી કરી પ્રમુખની નિમણૂક કરવામાં આવી શાળા કક્ષાએથી જ બાળકો આપણી ચૂંટણી પ્રક્રિયાથી અવગત થાય મતદાનનું મહત્વ સમજે તે માટે વિવિધ પ્રયાસો અવાર-નવાર...

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ્ હસ્તે મચ્છુ-૨ નહેરની માઈનર પાઇપ નહેરનું લોકાર્પણ કરાશે

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને મચ્છુ-૨ સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેક્ટ માઈનોર M-2/R ની પાઇપ નેહરનો લોકાર્પણ કાર્યક્રમ ૩૦મી જૂને સાંજે ૪ કલાકે યોજાશે. મચ્છુ-૨સિંચાઈ યોજનાની...

મોરબી :- આજરોજ જિલ્લામાં કોરોના ના વધુ ૨ કેસ નોંધાયા

જિલ્લામાં આજરોજ ફરી કોરોનાના વધુ ૨ કેસ નોંધ છે. બંને કેસ મળીને જિલ્લામાં હાલ કોરોના ના ૨૧ એક્ટિવ કેસ છે. દિવસેને દિવસે કોરોનાના કેસના...

તાજા સમાચાર