Sunday, May 25, 2025
- Advertisement -spot_img

મોરબી

માળિયામાં દારૂના ગુનામાં છેલ્લા અગિયાર માસથી નાસતો ફરતો આરોપી વાપીથી ઝડપાયો 

માળીયા મી. પોલીસ સ્ટેશનના ઇગ્લીંશ દારૂના ગુનામાં છેલ્લા અગીયારેક માસથી નાસતા ફરતા આરોપીને વાપીથી મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલસીબી પોલીસને ખાનગીરાહે...

માળિયાના ભાવપર ગામેથી ઈંગ્લીશ દારૂની 150 બોટલો સાથે એક ઝડપાયો 

માળિયા (મી): માળિયાના ભાવપર ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૫૦ કિ.રૂ.૫૫,૫૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી....

મોરબીના મહાસંઘ દ્વારા અધિકારી – પદાધિકારી મહાનુંભાવોનું સ્વાગત અભિવાદન

મોરબી જિલ્લાના નવનિયુક્ત ડીપીઈઓ નમ્રતાબેન મહેતાનું મહાસંઘ દ્વારા સ્વાગત કરાયું જિલ્લા શિક્ષણ સમિતિના નવ નિયુક્ત ચેરમેને દિનેશભાઈ વડસોલાની કામગીરીની કદર રૂપે સાલ ઓઢાડી સન્માન કર્યું મોરબી,અખિલ...

વાંકાનેરના સતાપર ગામના સરપંચને નાણાકીય ઉચાપત મામલે હોદ્દા પરથી દૂર કરતાં ડીડીઓ

વાંકાનેર તાલુકાના સતાપર ગામના મહિલા સરપંચ દ્વારા પોતાના પતિ અને પોતાના સાવકા પુત્રના નામે ગ્રામ પંચાયતમાં ખોટા વાઉચર બનાવી પૈસાની ચુકવણી કરી નાણાકીય ઉચાપત...

મોરબી જિલ્લામાં નવા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિમણૂંક કરાઈ

રાજ્યની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના વર્ગ 2નાં અધિકારીઓને DEO -DPO તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. 57 જેટલા DEO, DPEOને પ્રમોશન મળ્યું છે. આ ઉપરાંત...

મોરબીના રફાળેશ્વર ગામે યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ જાગૃતીબેન ગજાનંદભાઇ જોષી ઉવ.૨૩ રહે. રફાળેશ્વર ગામ મંદીર ક્વાટર તા.જી.મોરબી...

મોરબીમાં ગળેફાંસો ખાઈ પરણીતાનો આપઘાત

મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા ગળેફાંસો ખાઈ જતાં પરણીતાનો મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ત્રીવેણીબેન ચીરાગભાઈ બાવરવા ઉ.વ.૩૨ રહે. મહેન્દ્રનગર સોમનાથ સોસાયટી તીરૂપતી હોમસ્ટન એપાર્ટમેન્ટ ફલેટ...

વાંકાનેરના ભલગામ ગામે જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

વાંકાનેર: વાંકાનેર તાલુકાના ભલગામ ગામે આરોપી બુધેશ ઉર્ફે બુધો ધીરૂભાઇ ભાલીયાના ઘર પાસે શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને વાકાનેર તાલુકા પોલીસે ઝડપી...

મોરબીના ખાખરાળા ગામે રહેણાંક મકાનમાંથી ધોળા દિવસે થયેલ ચોરીમાં ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબીમાં પોલીસની ધાક ઓસરી ગઈ હોય તેમ લાગી રહ્યું છે ચોરી અને લૂંટના ગુનાઓ તો રાત દરમ્યાન ચાલુ છે પરંતુ હવે તો પોલીસનો...

લોકસભા ચુંટણી -2024 અનુસંધાને મોબાઇલ ડેમોસ્ટ્રેશન વાન મોરબીના વિવિધ સ્થળોએ ફેરવી લોકોને માહિતગાર કરાશે

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અનુસંધાને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્યના તા.૧૯/૧૨/ ૨૦૨૩ ની સુચનાથી લોકોમાં ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા...

તાજા સમાચાર