Monday, November 10, 2025
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેર: પ્રેમ લગ્ન કરતા યુવકને બે શખ્સોએ આપી જાનથી મારી નાંખવાની ધમકી

વાંકાનેર: વાંકાનેરમાં યુવકે એક શખ્સની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે બાબતનો ખાર યુવકને બે શખ્સોએ ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપી...

મોરબીમાથી ચિલ ઝડપ કરનાર ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડીવીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ ચીલઝડપના આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. ગઇ તા.૨૫/૧૦/૨૦૨૩ ના રોજ રાત્રીના આશરે આઠેક...

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આયોજિત શરદ પૂનમ રાસોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું : ભૂદેવોએ પૂનમની કરી ઉત્સાહ ભેર ઉજવણી

મોરબી: શરદ પૂનમ નિમિત્તે મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા રાસોત્સવનું ભવ્ય અને જાજરમાન આયોજન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજનાં લોકોએ જોડાઈ ને...

ટંકારાના લજાઈ ગામે વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામે પતી મૃત્યુ પામતા મનમાં લાગી આવતા વૃદ્ધ મહિલાએ ઝેરી દવા પી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મંજુબેન...

ટંકારા: મિતાણા ચોકડી નજીકથી બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા: મિતાણા ચોકડી નજીકથી બીયર ટીન સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ ટંકારાની મિતાણા ચોકડી નજીક આરોપી સુરેશ ઉર્ફે સુરો...

મોરબીના કાલીકા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂની નવ બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના કાલીકા પ્લોટ શેરી નં -૧૧ આઝાદ ચોકમાંથી ઈંગ્લીશ દારૂની ૦૯ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

વાંકાનેરના રાતીદેવળી ગામે બે પરિવારો વચ્ચે મારામારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ

વાંકાનેર: વાકાનેર તાલુકાના રાતીદેવળી ગામે ભાયું ભાગનો મકાનનો પ્લોટ વેચાણ કરવા બાબતે બે પરિવારો વચ્ચે માથાકુટ થતા મારામારી થઈ હતી અને બાદમાં બંને પક્ષોએ...

મોરબીમાં યુવક સાથે 1.5 લાખની છેતરપિંડી કરનાર બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ 

મોરબી: મોરબીમાં યુવકને બે શખ્સોએ ઈકો કાર ત્રણ લાખમાં વેચી યુવક પાસેથી ૧,૫૦,૦૦૦ લઇ બાકિની રકમ એક મહિના પછી આપવાનું નક્કી કરી ઈકો ગાડી...

મોરબીના દાદાશ્રીનગર ગામે રહેણાંક મકાનમાંથી રોકડ-દાગીના મળી 2.22 લાખના મતામાલની ચોરી

મોરબી: મોરબી તાલુકાના દાદાશ્રીનગર ગામે રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિં રૂ.૨,૨૨,૫૦૦ ના મુદ્દામાલ માલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી...

મોરબી રવાપર રોડ સિધ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ પાછળ પીધેલી હાલતમાં ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના રવાપર રોડ પર સિધ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ પાછળ પીધેલી હાલતમાં બકવાસ કરતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

તાજા સમાચાર