Thursday, July 3, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લાના પૂર્વ અને હાલના દાહોદ જિલ્લાના ડીપીઈઓ મયુર પારેખ એક લાખની લાંચ લેતા ઝડપાયા

મોરબી જિલ્લાના પૂર્વ અને હાલ દાહોદ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ રૂા. ૧ લાખની લાંચના છટકામાં ઝડપાઈ જતાં આ સમગ્ર...

મોરબી:તલાટી મંત્રી પરીક્ષામાં 7189 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા

રાજ્યભરમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લામાં કુલ નોંધાયેલા 18180 માંથી7189 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તલાટી કમ મંત્રીની પરીક્ષા...

મોરબી: તલાટીકમ મંત્રી પરીક્ષા માં પોલીસે પરીક્ષાર્થીઓ ને કેન્દ્ર પર પોહચાડ્યા

આજ રોજ તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ મોરબી શહેર ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદરૂપ થતી મોરબી પોલીસ મોરબી જીલ્લા...

મોરબી: ત્રણ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બન્યા ! પ્રમોશન મળ્યું

મોરબી જીલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને અનાર્મ હેડ કોન્સ્ટેબલ તદન હંગામી ધોરણે શરતોને આધીન રહીને અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં...

પાટીદાર વિદ્યાર્થીઓનાં ઉજ્વળ ભવિષ્ય માટે બે પાટીદાર સંસ્થાઓ નું જોડાણ

પાટીદાર વિદ્યાર્થીઓનાં ઉજ્વળ ભવિષ્ય માટે બે પાટીદાર સંસ્થાઓ નું જોડાણ ! યુવાનો ને મળશે નવી દિશા મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો યોજવા...

“આપ” ટંકારા-પડધરી વિધાનસભાના અધ્યક્ષ સંજયભાઈ ભટાસણાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લાના રાજકીય યુવા આગેવાન તેમજ આમ આદમી પાર્ટી ના ૬૬-ટંકારા-પડધરી વિધાનસભાના અધ્યક્ષ સંજયભાઈ ભટાસણાનો આજે જન્મદિવસ તેમના જન્મદિવસ નિમિતે ૬૬-ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તાર ની જનતા...

મોરબી: ઇંગ્લીશ દારૂના અલગ -અલગ ૨ ગુન્હામાં છેલ્લા ૫ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો

મોરબી સીટી બી ડિવિઝન અને બોટાદ પોલીસ સ્ટેશનમાં પોહિબીશનના ઇંગ્લીશ દારૂના અલગ -અલગ ૨ ગુન્હામાં ૫ માસથી નાસતા ફરતા આરોપીને બોટાદ જીલ્લાના પાળીયાદ ખાતેથી...

મોરબી: પેપરમીલમા લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પટકાતાં યુવતીનું મોત

મોરબી: મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે અલખ પેપરમીલના ત્રીજા માળેથી નીચે પડી જતા યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ માધુરીબેન રાજાભાઇ પરમાર ઉ.વ ૧૩...

મોરબીના ધુળકોટ ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના ધુળકોટ ગામે ઝાંપા અંદર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ...

જિલ્લા લેવલની STEM QUIZ 2 માં સરકારી હાઇસ્કુલ વેગડવાવનો દબદબો

સરકારી માધ્યમિક શાળા વેગડવાવમાં આચાર્ય રણજીતભાઈ ચાવડા (વર્ગ 2)ના પથદર્શક અને સચોટ માર્ગદર્શન હેઠળ તથા શિક્ષક માધુરીબેન માલવણીયા,કિરીટભાઈ ચૌહાણ, ભાવેશભાઈ ડાંગર, તથા સમગ્ર સ્ટાફની...

તાજા સમાચાર