Friday, September 19, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લા પોલીસવડા ની હાજરીમાં CPR પ્રશિક્ષણ કેમ્પ યોજાયો

મોરબી: મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ સરકારી મેડિકલ કોલેજ ખાતે ધારાસભ્ય તથા જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ માટે CPR પ્રશિક્ષણ કેમ્પ યોજાયો...

બિપરજોય વાવાઝોડા સંદર્ભે જિલ્લા કક્ષાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ફરજ બજાવવા માટે જિલ્લાના અધિકારીઓની નિમણૂંક કરાઈ

માળીયા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે તાલુકા કક્ષાના અધિકારી/કર્મચારીઓને ફરજ સોંપાઈ મોરબી: હવામાન વિભાગ દ્વારા તા.૧૧/૦૬/૨૦૨૩ થી તા.૧૬/૦૬/૨૦૨૩ દરમિયાન બિપરજોય વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે....

તકેદારીના ભાગ રૂપે કારખાના માલીક/સંચાલકોને કલેક્ટર સૂચિત કર્યા

કારખાનામાં છાપરા રીપેરીંગ કે પતરા બદલાવવાની કામગીરી રોકવા આપી સુચના મોરબી: હાલ સમગ્ર રાજ્ય પર બિપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા કલેકટર...

મોરબીમાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓને તા.13જુને વિનામુલ્યે નોટબુક વિતરણ કરાશે

મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓને તા.૧૩-૬-૨૦૨૩ મંગળવારથી વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ શરૂ. શ્રી લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી ખાતે...

બિપરજોય વાવાઝોડા અંતર્ગત જિલ્લાના અધિકારી/કર્મચારીઓએ હેડક્વાર્ટર છોડવું નહીં

કોઈ આકસ્મીક ઘટના કે બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કન્ટ્રોલ રૂમના નંબર ૦૨૮૨૨-૨૪૩૩૦૦ પર જાણ કરવી મોરબી: હવામાન ખાતા તરફથી તા.૧૧/૦૬/૨૦૨૩ થી તા.૧૬/૦૬/૨૦૨૩ના દરમિયાન જિલ્લામાં...

મોરબીમાં વાહન (મોપેડ) ચોરતી ગેંગનાં સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરતી મોરબી ક્રાઇમ બ્રાંચ

મોરબી: વાહન (મોપેડ) ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા ચોર ઇસમોની ટોળકી વિરૂધ્ધ ગેંગકેસ”નો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી મોરબી લોકલ કાઇમ બ્રાંચે હાથ ધરી છે. મળતી...

કોમન પ્રવેશ પરીક્ષામાં હળવદના નવા ઘનશ્યામગઢના વિદ્યાર્થીએ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો

હળવદ: હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામના વતની અને ચોટીલા અભ્યાસ કરતાં શ્રેયકુમાર વિશાલભાઈ સંઘાણીએ સરકાર દ્વારા લેવામાં આવેલી કોમન એન્ટરસ્ટ પરીક્ષામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ...

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા નવમો વિનામુલ્યે નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો

મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાં ખજાનચી અને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ નાં પ્રમુખ ટી.સી. ફુલતરિયા તેમજ મનીશાબેન ત્રિભોવનભાઈ ફૂલતરીયા પરિવારના સહયોગથી લાયન્સ...

મોરબીમાં યુવકે ગળોફાસો ખાઈ જીંદગી ટુંકાવી

મોરબી: મળતી માહિતી મુજબ પ્રકાશભાઇ શેરપા નેપાળી ઉ.વ.૨૫ ધંધો. બહાદુર (સિક્યુરીટી) રહે. સરસ્વતી પેલેસ એપાર્ટમેન્ટ નિચે સિક્યુરીટી રૂમમા પ્રમુખસ્વામી-૨ પંચાસર રોડ મોરબી વાળા પોતાના...

મોરબીના ઘુટુ રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ રોડ માર્કોવિલેજ સોસાયટીની સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

તાજા સમાચાર