Monday, December 15, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના નાની વાવડી ગામે ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુકાવી

મોરબી: મોરબી તાલુકાના નાની વાવડી ગામે યુવકે ગળોફાસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાની વાવડી ગામે ઈન્દિરા...

મોરબીના જેતપર ગામના તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત 

મોરબી: મોરબીના જેતપર ગામના તળાવમાં ન્હાવા પડતાં તળાવના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબીના ગાળા ગામ નજીક...

મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર ટ્રકે અડફેટે લેતાં બાઈક સવારનું મોત

મોરબી: મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામ ઇડન કોમ્પલેક્ષની સામે રોડ ઉપર ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું...

ઝુલતા પુલ દુર્ઘટનાના દિવગંતોના મોક્ષાર્થે મચ્છુમાંના મંદિર ખાતે કાંતિલાલ અમૃતિયા દ્વારા મોક્ષયજ્ઞ યોજાયો

મોરબી: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિભાઇ અમૃતિયા જંગી લીડથી વિજેતા બન્યા છે ત્યારે કાંતિભાઇ અમૃતિયા દ્વારા આજે ઝુલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષ માટે મચ્છુમાંના...

ઝુલતા પુલ વખતે વડાપ્રધાનની મોરબી મુલાકાત અંગે ખોટી માહિતી ટ્વીટ કરનાર બે વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ મોરબીની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવાના ફેક ન્યુઝ બનાવી પોતાના ટ્વીટર...

મોરબીના શનાળા-રાજપર રોડ વચ્ચે આવેલ શ્રી ગાયત્રી મંદિરનો આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મોરબીના શનાળા-રાજપર રોડ વચ્ચે આવેલ શ્રી રામદેવપીર ગાયત્રી મંદિરનો આવતીકાલે તા. ૧૦-૧૨ -૨૦૨૨ ને શનિવારના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે....

લોકો એ જે વિશ્વાસથી મત આપ્યા છે તેને વિશ્વાસ આપું છું કામ માં ક્યાંય કમી રહેવા નહિ દવ – કાંતિભાઈ અમૃતિયા

મોરબી જીલ્લામાં હવે ચારેય ટાયર મજબૂત આવી ગયા છે અને હું તેનો ડ્રાઈવર એટલે હવે કઈ ઘટવા નહિ દઉં ; કાંતિભાઇ અમૃતિયા મોરબી: ભાજપના ઉમેદવાર...

મોરબી એવન્યુ પાર્ક ખાતે સુંદરકાંડ મહિલા મંડળ દ્વારા આગામી તા.૧૨-૧૨ થી ગૌસેવા ના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

પુષ્ટીમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રીજી સુહાગભાઈ દવે ના વ્યાસાસને અનેરૂ આયોજન આદીકાળ થી સનાતન હિન્દુ ધર્મ મા ગૌમાતા નુ પૂજન-અર્ચન કરવા મા આવી રહ્યુ. ગૌમાતા માતા મા...

મોરબીમાં કલેકટર બંગલા સામે મોબાઈલની દુકાન નજીકથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબીમાં કલેકટર બંગલા સામે શ્રી રામ ટેલીકોમ મોબાઈલની દુકાન નજીકથી અજાણ્યા ઈસમો બાઈક ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ...

મોરબીમાં મારામારી દેશીદારૂ ગુન્હાઓમા વારંવાર પકડાતા બે ઇસમને હદપાર કરાયા 

મોરબી: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી દેશીદારૂ ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ બે ઇસમને હદપાર કરતી મોરબી સીટી- એ ડીવિઝન પોલીસ. મોરબી જીલ્લા...

તાજા સમાચાર