Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના 8 વર્ષના માસુમ બાળકે રોજુ રાખી ખુદાની ઇબાદત કરી

હાલમા રમજાન માસ ચાલી રહ્યો છે મુસ્લિમ બિરાદરો રમજાન માસ દરમિયાન રોજા રાખી રહ્યા છે અને મસ્જિદોમાં નમાજ તરાવીહ પડી રહ્યા છે રમજાન માસ...

મોરબીના બંધુનગર ગામે હાઈવે રોડ પર ડમ્પરે બાઇકને હડફેટે લેતા મહિલાનું મોત

મોરબી: મોરબી તાલુકાના બંધુનગર ગામે ચામુંડા હોટેલની સામે નેશનલ હાઇવે રોડ ઉપર ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર તથા તેના પુત્ર ઈજાગ્રસ્ત થયા હતા...

હળવદના સુરવદર ગામે તળાવમાં ડૂબી જતાં પાંચ માસની માસુમ બાળકીનું મોત

હળવદ: હળવદ તાલુકાના સુરવદર ગામે તળાવમાં ડૂબી જતાં પાંચ માસની માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા માનુબેન દિનેશભાઇ...

મોરબીના સાપર ગામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમ પાવડીયારી કેનાલ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીના અણીયારી ગામેથી બાઈક ચોરીની બે ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના અણીયારી ગામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની બે ફરીયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ છે. મળતી માહિતી...

મોરબી જિલ્લા કોંગ્રેસ પાર્ટીમાં વિવિધ હોદ્દા પર હોદ્દેદારોની નિમણૂંક કરાઈ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની સૂચનાથી આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરાની વિશેષ...

મોરબી વીસી ફાટક નજીકથી ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી સીટી બી ડીવીઝન પો.સ્ટે. નો અનડીટેક્ટ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરાવ મુદ્દામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે શોધી કાઢેલ...

માળીયામાં હથીયાર સાથે ઈન્સ્ટાગ્રામમા પોસ્ટ કરવી પડી ભારે; 2 આરોપી વિરુદ્ધ કાર્યવાહી

મોરબી: માળીયા તાલુકા વિસ્તારમાં એક ઇસમે બીજાના પરવાનાવાળુ હથીયાર ધારણ કરી ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેના ફોટાવાળો વિડીયો પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનાર તથા હથીયાર...

મોરબી તથા ટંકારામાં પ્રોહીબિશનન ગુનામાં 18 વર્ષથી નાસતો ફરતો ઈસમ રાજસ્થાનથી ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન તથા ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના પાલી જિલ્લાના રોહટ ખાતેથી મોરબી...

ટંકારા: જબલપુર ગામ નજીક અકસ્માત,એક નું મોત

ટંકારા: ગત રાત્રે ટંકારા તાલુકાના જબલપુર ગામ નજીક સરકારી કાર ડિવાઈડર ટપી થાંભલા સાથે અથડાયા બાદ બાઈક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો જેમાં એક વ્યકિતનું...

તાજા સમાચાર