- Advertisement -spot_img

ગુજરાત

હળવદના ચુંપણી ગામે વાડીમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા: બે ફરાર 

હળવદ: હળવદ તાલુકાના ચુંપણી ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા પાંચ આરોપીને રોકડા રૂપીયા-૭૧,૨૦૦/- ના મુદામાલ સાથે મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે જ્યારે...

મોરબીના સમસ્ત જૈન સમાજ દ્વારા રેલી યોજી કલેકટરને આવેદનપત્ર અપાયું

મોરબી: વિશ્વભરના જૈનોના આસ્થાનું કેન્દ્ર અને પવિત્ર તીર્થધામ પાલીતાણા ખાતે તાજેતરમાં થયેલ તોડફોડ તથા ભગવાન આદિનાથ ના પગલાને ખંડીત કરવાના કૃત્યનો વિરોધ કરીએ છીએ...

મોરબીમાં હેલ્ધી બેબી કોમપિટિશન નું અનોખું અને ધમાકેદાર આયોજન, આકર્ષક ઇનામોની વણઝાર

નવા વર્ષના મંગલ પ્રભાતે મોરબીમાં સૌ પ્રથમ વખત નાના બાળકોના વિકાસને ધ્યાનમાં લઈને નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ ઉપરાંત એસોસિએશન...

મોરબીના ત્રાજપર (ખારી)માં તા.25 ડીસેમ્બરે રામામંડળ રમાશે

મોરબી: મોરબીમાં જુના ઘુંટુ રોડ ત્રાજપર (ખારી) માં તા.25-12-2022 ના રોજ રવિવારે રાત્રે 8:00 વાગે રામામંડળ રમાશે.   તેમજ તા.26 ડીસેમ્બર સોમવારના રોજ સવારે 9:00 કલાકે...

ગુજરાત સરકાર 108 દ્વારા નવેમ્બર-2022સુધીમાં રાજ્યના 1.42 કરોડથી પણ વધુ જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડાઈ

પ્રસૂતિ સંબંધિત આશરે ૪૮ લાખથી વધુ ઈમરજન્સી કેસ, રોડ અકસ્માત સંબંધિત આશરે ૧૭ લાખથી વધુ ઈમરજન્સી કેસમાં તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડાઇ ૧૩ લાખથી વધુ...

જીસીસીના બે દેશોમાં લાગતી એન્ટી ડંપિંગ ડ્યુટી દૂર થાય તેવા સંકેત

મોરબી સીરામીક ઉદ્યોગ માં જુન ૨૦૨૦ થી જીસીસીના ૬(છ) દેશોમા એન્ટીડંમ્પીંગ ડ્યુટી લાગેલી હતી. તેના કારણે મોરબી સીરામીક ઉદ્યોગ જીસીસીના દેશોમા એક્સપોર્ટ ઉપર મોટો...

મોરબીના સતવારા સહકાર મંડળ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું અદકેરું આયોજન

મોરબીની માધાપરવાડી શાળામાં સતવારા સહકાર મંડળે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગથી કર્યું મેડિકલ કેમ્પનું આયોજન. મોરબી પંથકમાં સતત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે જરૂરિયાતમંદ...

ટંકારાના સજનપર ગામે વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

ટંકારા: ટંકારા તાલુકાના સજનપર ગામે ગીરધરભાઇ કુંડલ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ ટંકારા...

હળવદના ચરાડવા ગામે યુવક પર પાંચ શખ્સોનો છરી ધોકા વડે હુમલો 

હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં ઈશ્વરનગર ગામ તરફ જવાના રસ્તે વાડીના ફુવારાનુ પાણી બાજુના ખેતરમાં ઉડતા સારુ ન લાગતા યુવક ઉપર બે મહીલા...

મોરબીમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી યુવકને માર માર્યો

મોરબી: મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ ઉચ્ચા વ્યાજે લીધેલા રૂપિયા વ્યાજ સહીત મુળ રકમ ચુકવી દીધેલ હોવા છતાં વ્યાજખોરો દ્વારા વધું પૈસા પડાવવા...

તાજા સમાચાર