Thursday, July 31, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના અમરેલી ગામે મચ્છુ -૩ ડેમના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં આવેલ આરટીઓ પુલ પાસે આવેલ મચ્છુ ત્રણ ડેમના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી...

મોરબીમાં હથીયાર સાથે ઝડપાયેલ ઈસમ પાસેથી વધુ એક દેશી તમંચો ઝડપાયો 

મોરબી: મોરબીમા હથીયાર સાથે ઝડપાયેલ ઈસમ પાસેથી મોરબીની લક્ષ્મી સોસાયટી વિશાલ ફર્નીચર પાછળથી વધુ એક દેશી તમંચા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો...

ટંકારાના ખાખરા ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

ટંકારા: ટંકારા તાલુકાના ખાખરા ગામની સીમમાં પાટીવાડી વાડીએ દક્ષ બીજલભાઈ રાઠોડની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. ટંકારા પોલીસને...

મોરબીના ખાખરાળા ગામે સમજાવવા ગયેલ યુવક સહિત ત્રણ સાથીને ત્રણ શખ્સોએ ધોકો વડે ફટકાર્યા

મોરબી: મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં આવેલ સાયનટેક કારખાનામાં બે શખ્સોને પ્લાયવુડની શીટો મુકવા બાબતે માથાકુટ સમજાવવા ગયેલ યુવક સહિત ત્રણ સાથીને ત્રણ શખ્સોએ...

જિલ્લા મેજિસ્ટ્રેટએ એવન્યુ પાર્કથી નરસંગ મંદિર સુધી વાહનોની અવર-જવર માટે પ્રતિબંધાત્મક જાહેરનામું જારી

રોડના નવીનીકરણની કામગીરી ચાલુ હોવાથી વાહનોના અવર-જવર વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે રોડ નવીનીકરણ અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા હાલ એવન્યુ પાર્ક સોસાયટીથી બાપા સીતારામ ચોક...

યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી 

મોરબી : ઈમરજન્સી એટલે યુવા શક્તિ જાણીતુ યુવા શક્તિ ગ્રુપ મોરબી ના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબી ની દરેક જરૂરિયાત સમયે ખડેપગે...

મોરબીના રોહીદાસપરામાં નિ:શૂલ્ક મેડિકલ કેમ્પ તથા રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

મોરબી: લાખાભાઈ છગનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા મોરબીના રોહિદાસપરામાં નિ:શુલ્ક મેડીકલ કેમ્પ તેમજ રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં...

હળવદના જુના દેવળીયા ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

હળવદ: હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે જાહેરમાં જુગાર રમતા ૦૬ ઈસમોને રોકડ રકમ રૂ.૧૭,૧૦૦ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય...

માળીયા(મી)નાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂ-બીયરની 3936 બોટલો ઝડપાઈ

માળીયા (મી): માળીયા મિંયાણા ખાતે મકાનમાંથી ઇંગ્લીશ દારૂ/બીયર બોટલો નંગ-૩૯૩૬ કી.રૂ.૮,૯૫,૪૪૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૩,૯૫,૪૪૦/-નો મુદામાલ મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો...

મોરબીના કુબેરનગરમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત

મોરબી: મોરબીના કુબેરનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું  મળતી માહિતી મુજબ પ્રફુલભાઇ હીંમતલાલ માટલીયા ઉ.વ.૬૨ રહે. મોરબી કુબેરનગર-૩ ત્રીલોકધામ વાળી શેરીવાળાનુ મોત પોતાના...

તાજા સમાચાર