Friday, May 9, 2025
- Advertisement -spot_img

મોરબી

ઉંચી માંડલ નજીક એક સીરામીક ફેકટરીમાં દરોડો પાડી 20 જેટલા બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા

ફેક્ટરી નાં સંચાલકો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ ની તજવીજ હાથ ધરવામાં આવશે મોરબી ની સીરામીક ફેક્ટરીઓમા બાળ મજુરો પાસે મંજુરી કરાવવામાં આવતી હોવાની...

અવની ચોકડી પાસેથી મળી આવેલ રકમ મુળ માલીક ને પરત કરી પ્રમાણિકતા દાખવી

મોરબી : પ્રમાણિકતા ની મહેક પ્રસરાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મોરબીના કેનાલ રોડ પર આવેલ અવની ચોકડી પાસેથી 2 દિવસ પહેલા રૂપિયા ભરેલી...

ગુજરાતમાં ભાજપ સરકારનો અહંકાર ચરમ સીમાએ હોવાનું જણાવતા શક્તિસિંહ

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય નેતા શક્તિસિંહ ગોહિલે આજે મોરબીમાં પત્રકાર પરિષદને સંબોધી ભાજપ સરકારને આડેહાથ લઈ ગુજરાતમાં સરકાર સામે અવાજ ઉઠાવનાર વિરુદ્ધ ખોટા...

સરકારી મેડિકલ કોલેજ રદ્દ થવા મુદ્દે વિરોધ નાં સુરો સંભળાતા ભાજપ આગેવાનો આરોગ્યમંત્રી સાથે મુલાકાત કરશે

 મોરબી : મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ રદ્દ કરી દેવામાં આવતા અને તાપી નેં ફાળવી દેવાતા હવે ધીમે ધીમે વિરોધ નાં સુર સંભળાતા સત્તાધારી...

મોરબી જિલ્લા માટે મંજુર થયેલી સરકારી મેડીકલ કોલેજ અન્યત્ર તબદીલ ન કરતા મોરબી જિલ્લામાં જ કાર્યરત કરવા રજુઆત કરતા કાંતિભાઈ અમૃતિયા

મોરબીને સરકારી મેડિકલ કોલેજને બદલે બ્રાઉન ફિલ્ડ ખાનગી મેડિકલ કોલેજ આપવાના ગુજરાતની ભાજપ સરકારના નિર્ણયનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે એવા સમયે  મોરબી માળીયા...

મોરબીમાં ધુતારી વાડી વિસ્તારમાં જાહેરમાં દેશી દારૂ વેચતો ઈસમ ઝડપાયો

મોરબીમાં ધુતારી વાડી વિસ્તાર ગાયત્રી આશ્રમ પાસે જાહેરમાં દેશી દારૂ વેચતો ઈસમ ઝડપાયો છે. હાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે તેની ધરપકડ કરીને પ્રોહીબીશન...

વિશ્વ હિન્દુ પરિષદે રામનવમીની શોભાયાત્રામાં સહકાર બદલ સંસ્થાઓ અને તંત્રનો આભાર માન્યો

રામનવમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંસ્થાઓ,લોકોએ સાથ-સહકાર આપ્યો હતો.જે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી જીલ્લા માં વિશ્વ હિન્દુ...

ગુજકેટ પરીક્ષા સ્થળ નજીક ચાર કરતાં વધુ વ્યક્તિઓને એકત્ર થવા પર પ્રતિબંધ

મોરબીમાં ગુજકેટની પરીક્ષા સંદર્ભે અધિક કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું  આગામી તા.૧૮/૦૪/૨૦૨૨ના રોજ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર વિજ્ઞાનપ્રવાહ પરીક્ષા બાદ ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ગુજરાત...

હળવદમાં પાણી પ્રશ્ને મહિલાઓ આકરા પાણીએ: ચીફ ઓફિસરને રજુઆત કરી આપી આંદોલનની ચીમકી

હળવદ શહેરના વોર્ડ નંબર 5 માં આવેલ હરીનગર ગોલ્ડ સોસાયટીમાં ઉનાળાના પ્રારંભની સાથે છેલ્લા ૨૦ દિવસથી પાણીની પળોજણે માથું ઊંચક્યું છે. આ વિસ્તારમાં પાણી...

ટંકારા ખાતે વિના મૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

મોરબીમાં જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ મહાલય, દયાનંદ ચોક, ટંકારા...

તાજા સમાચાર