- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

વહિવટી તંત્રના તમામ વિભાગોને લોકહિત ધ્યાને લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરતા કલેક્ટર મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે...

મોરબીના જેપુર ગામે પાંચ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો; આદિવાસી ગેંગનો એક ઈસમ જબ્બે 

મોરબી: મોરબી તાલુકાના જેપુર ગામે પાંચ મકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર મધ્યપ્રદેશના આંતરરાજય આદીવાસી ગેંગના એક આરોપીને રોકડા રૂપીયા-૧,૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે...

જામનગરમા ચોરી કરનાર બે ઈસમોને નવલખી ફાટક પાસેથી ઝડપી પાડતી મોરબી પોલીસ 

મોરબી: જામનગરમા આવેલ પ્રસીધ્ધ વ્હોરાના હજીરામા આવેલ દરગાહની અંદર આવેલ દાનપેટી તોડી કરેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ સાથે બે ઈસમોને...

મોરબી રવાપર રોડ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબી : મોરબીના રવાપર રોડના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 24/09/24 થી...

મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કોઈ સલામતીના સાધનો વગર ચાલતી ગેસ એજન્સી સામે જીલ્લા પુરવઠા વિભાગમાં રાવ

ગેસના બાટલાનું છૂટક તથા હોલસેલમાં અતિરિક્ત જોખમી વેચાણ ચાલુ હોય ત્યારે સત્વરે પગલાં લેવા લેખિત રજુઆત મોરબીમાં થોડા દિવસો પહેલા નહેરુ ગેટ વિસ્તારમાં કોઈ સલામતીના...

મોરબીમાં હાર્ટ એટેકથી યુવકનું મોત

મોરબી: મોરબીના સામા કાંઠે આવેલ નિલમબાગ -૧ એલીજન એપાર્ટમેન્ટમાં હાર્ટ એટેકથી યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ભવરલાલ રામકરણ વર્મા ઉ.વ.૩૬ રહે. હાલ. મોરબી-૨,નિલમબાગ...

ટંકારામાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

ટંકારા: ટંકારાની ગાયત્રીનગર સોસાયટીના પાછળના ભાગે દેવીપૂજક વાસમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ પેટ્રોલિંગમા હોય...

મોરબીની વજેપર શેરીમાં અગાઉ થયેલ ફરીયાદ બાબતે ઝઘડો થતાં બંને પક્ષોએ સામસામે ફરીયાદ નોંધાવી

મોરબી: મોરબીની વજેપરમા રહેતા બે શખ્સોએ એક બીજા વિરુદ્ધ અગાઉ ફરીયાદ કરેલ હોય જે બાબતનો ખાર રાખી ઝઘડો કરી એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી સીટી...

વાંકાનેર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે કેન્સર નિદાન અંગે સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો

મોરબી જિલ્લામાં આજરોજ વાંકાનેર ખાતે વાંકાનેર તાલુકા હેલ્થ કચેરી, GCRI - અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર - રાજકોટના સંયુક્ત ઉપક્રમે કેન્સર અંગેના નિદાન કેમ્પનું...

મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગની સુવિધા કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

એકી તારીખે રોડની ડાબી બાજુએ અને બેકી તારીખે રોડની જમણી બાજુએ પાર્કિંગ કરવાનું રહેશે; ૧૫ નવેમ્બર સુધી જાહેરનામું અમલી મોરબીની સુધારા વાળી શેરી સરદાર રોડ...

તાજા સમાચાર