- Advertisement -spot_img

મોરબી

મોરબીમાંથી સગીરવયના બાળકનુ અપહરણ કરનાર મહિલા કેશોદથી ઝડપાઈ 

મોરબી : ગઇ તા.૨૫/૦૮/૨૦૨૪ ના બપોરના સમયે ફરીયાદીનો સગીરવયનો ઉ.૧૩ વર્ષ ૭ માસ નો દિકરો ફરીયાદીએ તેની મોબાઇલની દુકાનેથી અન્ય દુકાને સીમકાર્ડની પીન લેવા...

માળીયા પીપળીયા સ્ટેટ હાઇવેના જૂના મેજર બ્રીજના ઇન્સપેક્શન અને મરામત માટે ભારે વાહનોને 8 દિવસ પ્રવેશ પ્રતિબંધ

માળીયા પાસેના જૂના બ્રિજ સંદર્ભે પીપળીયા ચાર રસ્તા થી માળીયા નેશનલ હાઈવે સુધી ભારે વાહનોના પ્રતિબંધ અંગે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયું માળીયા પીપળીયા સ્ટેટ...

ઢવાણા ગામે ટ્રેક્ટર દૂર્ઘટનામા મૃત્યુ પામેલાઓના પરિજનોની કરણી સેના ટીમે મુલાકાત લીધી 

હળવદ: થોડા દિવસ પહેલા હળવદ તાલુકાના ઢવાણા ગામે ભારે વરસાદમાં નદી પાર કરતી વખતે ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું જેમા સાત લોકોના મોત નિપજ્યા...

મોરબીમાં મેટલ પાથરી પેચ વર્ક કરી મોરબી સનાળા રોડ રીપેર કરાયો 

શહેરનો મુખ્યત્વે ટ્રાફિક આ રોડ પર રહેતો હોવાથી તાત્કાલિક ધોરણે રોડ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ મોરબીથી સનાળા તરફ જતા સનાળા રોડ પર સુચારું...

મોરબી નગર પાલિકાના અનેક વિસ્તારોમાં રોડ પેચ વર્ક સાફ સફાઈ તેમજ દવા છંટકાવવાની કામગીરી કરાઈ

જિલ્લાની નગરપાલિકાઓમાં ટીમો બનાવી વરસાદ બાદ લોકોની સુવિધા માટે યુદ્ધના ધોરણે કરાઈ રહી છે કામગીરી વરસાદ બાદ હાલ મોરબીમાં નગરપાલિકા અનેક વિસ્તારોમાં પાણી નિકાલ, રોડ...

ટંકારામાં અનેક વિસ્તારોમાં સાફ-સફાઈ કરી દવા છંટકાવની કામગીરી કરાઈ

મોરબી જિલ્લાના ટંકારામાં અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરી ત્યાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે સાફ સફાઈ કરી દવા છંટકાવ તેમજ ફોગીંગ સહિતની...

દર વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ હાઇવે ઓથોરિટીને પાપે મકનસર અને બંધુનગર પાસે પાણી ભરાયાં

મકનસર અને બંધુનગરના ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અવાર-નવાર રજૂઆત કરવામાં આવે છે કે ચોમાસાના વરસાદથી ગામમાં આવન- જાવન બંધ થઈ જાય છે જેની...

મોરબી જિલ્લામાં નવરાત્રી અન્વયે જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધા યોજાશે

સ્પર્ધા માટે ઇચ્છુક ઉમેદવારોએ ૧૦ સપ્ટેમ્બર સુધીમાં કચેરી ખાતે રૂબરૂ અરજી કરવાની રહેશે રમત - ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કમિશનર...

ચક્રવાતી તોફાન: ગુજરાત માથે હવે વાવાઝોડાનું સંકટ 

ભારતીય હવામાન વિભાગ તરથી નવા સંકટની ચેતવણી આપવામાં આવી છે. આઈએમડીએ અરબ સાગરમાં ચક્રવાતી તોફાન આસના એક્ટિવ થવાની આશંકા વ્યક્ત કરી છે. ચક્રવાતી તોફાન શુક્રવારે...

હળવદના બુટવડા ગામે નદીના પૂરમાં તણાઈ ડૂબી જતાં આધેડનું મોત 

હળવદ: હળવદ તાલુકાના બુટવડા ગામે નદીના પૂરમાં તણાઈ ડૂબી જતાં આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા રમતુભાઈ બેચરભાઈ ઝાપડા...

તાજા સમાચાર