Tuesday, July 15, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી :- હદપાર કરાયેલ ઈસમ મોરબીની હદ માંથી ઝડપાયો, પોલીસે કરી અટકાયત

મોરબી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા વિસ્તારમાં એક ઈસમ જેને મોરબી, રાજકોટ, કચ્છ અને જામનગર જિલ્લામાંથી હદપારી નો હુકમ કરાયો હોય, મોરબી...

મોરબી : રોડ કામ ના કારણે યુવકને નડ્યો અકસ્માત , પૂનમબેન માડમ દ્વારા પરિવાર ને રૂ. ૧૦ લાખનું વળતર અપાવ્યું

મોરબીના ઓમનગર ગામના ભરતભાઇ કાનજીભાઇ શેરસિયાને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બની રહેલા રોડના કામ દરમિયાન અકસ્માત નડ્યો હતો. ત્યારે તેઓની સારવારમાં ખર્ચ...

મોરબી : વોર્ડ નંબર ૬ ના રહેવાસીઓ દ્વારા સસ્તા અનાજની દુકાનની માંગણી કરાઇ

મોરબી નગરપાલિકાના સદસ્ય દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી વોર્ડ નંબર - 6 માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ કરી છે. મોરબીના પાલિકા વોર્ડ-નં-13ના સદસ્ય...

મોરબીના શાન સમાન નગર દરવાજા પાસે કચરો અને ગટરના પાણી હટાવવા માંગણી

મોરબી શહેર ની ભાજપ શાસિત નગરપાલિકા પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માં સાવ નિષ્ફળ ગયેલ છે મોરબી શહેરના હાર્દ સમાન નહેરુ ગેટ પાસે રોજ સવાર...

મધ્યપ્રદેશથી મોરબી જિલ્લાની હદમાં પહોંચી ગયેલા ઈંગ્લિશ શરાબ ભરેલા ટ્રકને મોરબી એલસીબી ટીમે ઝડપી અનેક પોલીસ ચેકપોસ્ટોની પોલ ખોલી

માળીયામિંયાણાના અણીયારી ટોલનાકા પાસેથી ઈંગ્લિશ દારૂ ભરેલો ટ્રક ઝડપાયો મોરબી એલસીબી ટીમનો સપાટો દારૂ સહીત અડધા કરોડથી વધુનો મુદામાલ જપ્ત કર્યો મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘુસેડી...

મોરબી જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની તૈયારીઓનો આખરી ઓપ અપાયો

૫ જુલાઇ થી ૧૯ જુલાઇ સુધી રથના કાર્યક્રમો દરમિયાન લોકોને વિવિધ જન સેવા મળી રહે તેવું આયોજન કરાયું આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા...

રાજપર રોડ પર એરપોર્ટ ફીડરમાં ધાંધિયા : ઇન્ડસ્ટ્રી સંચાલકો પરેશાન

રાજપર રોડ પર આવેલા એરપોર્ટ ફીડરમાં વારંવાર રજૂઆત કરવા છતાં દિવસમાં ૫ થી ૬ વખત ટ્રીપિંગ આવતું હોય છે, જેના કારણે ઇન્ડસ્ટ્રી સંચાલકો ભારે...

મોરબી તાલુકા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતની ઘાત ટાળવા અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ઔદ્યોગિક નગરી મોરબીમાં ટ્રાન્સપોર્ટ વાહનોની દિવસરાત અવરજવર તેમજ મોરબી જિલ્લામાં પણ વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધવાને કારણે રોડ રસ્તાઓ પર એક તરફ ટ્રાફિક જામની...

ટંકારાના હડમતીયા ગામના અને ગાંધીનગર ખાણખનીજ કમિશ્નરની કચેરીમાં ફરજ બજાવતા મિલનભાઈ રામાવતનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામના કલાસ-૧ પરીક્ષા પાસે કરીને ગાંધીનગર ખાણખનીજ કમિશ્નરની કચેરીમાં ફરજ બજાવતા મિલનભાઈ મુકુંદભાઈ રામાવતનો આજે જન્મદિવસ છે તેઓ મોરબી જિલ્લાના...

મોરબી : અંજની પાર્કનાં રહીશો દ્વારા માર્ગ બંધ કરાયો, અન્ય સોસાયટીના રહીશો પરેશાન

મોરબીના આલાપ રોડ પાસે આવેલ અંજની પાર્કના રહીશો દ્વારા રસ્તો બંધ કરી દેવાતા અન્ય સોસાયટી જેવી કે ગજાનન પાર્ક, નંદનવન પાર્ક, રામકો બંગલોના રહીશોએ...

તાજા સમાચાર