સ્વિટ્ઝર્લેન્ડમાં સંશોધનકારોએ પ્રશિક્ષણ માટે એક ટ્રાયલની શરૂઆત કરી છે. આ અંતર્ગત સ્નિફર ડોગ્સની તપાસ થશે કે શું તેઓ કોવિડ -19 ચેપગ્રસ્ત લોકોને શોધી શકે છે. જિનીવા યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધનકારો આ કૂતરાઓને ટ્રેનિંગ આપી રહ્યા છે. આ માટે તેઓને ચેપગ્રસ્ત અને સ્વસ્થ લોકોના સેમ્પલ વચ્ચે રાખવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ અભ્યાસ સ્વિટ્ઝરલેન્ડની સૌથી મોટી યુનિવર્સિટી, હોસ્પિટલ અને સ્વિટ્ઝર્લેન્ડની આર્મી અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા વિભાગના સહયોગથી કરવામાં આવ્યો હતો. માર્ચના અંત સુધીમાં આ અભ્યાસના પરિણામો બહાર આવશે. ફ્રાંસ, જર્મની અને અન્ય દેશોના પ્રારંભિક પરિણામો સૂચવે છે કે પ્રશિક્ષિત સ્નિફર કૂતરા કોવિડ -19 ચેપ શોધી શકે છે.
હવે સ્નિફર ડોગ સંક્રમિત્તોની ઓળખ કરશે, સ્વિટ્ઝર્લેન્ડમાં તાલીમ આપવામાં આવી રહી છે.
વધુ જુઓ
હિન્દુ ધર્મના દેવી-દેવતાના સ્ટીકર કે ફોટા વાળા ફટાકડા વેચાણ કરશે તેમના વિરુદ્ધ એકતા એજ લક્ષ્ય સંગઠનના સમિતિ દ્વારા કાનુની કાર્યવાહી કારાશે
હિન્દુ ધર્મના દેવી-દેવતાના સ્ટીકર કે ફોટા વાળા ફટાકડા વેચાણ કરશે તેમના વિરુદ્ધ એકતા એજ લક્ષ્ય સંગઠનના સમિતિ દ્વારા કાનુની કાર્યવાહી કારાશે
મોરબી: સનાતની હિન્દુ ભાઈઓ એકતા એજ લક્ષ્ય સંગઠન સમિતિ મોરબી જીલ્લા ટીમ એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓ દ્વારા આજ રોજ મોરબી જિલ્લામા તમામ જગ્યાએ જઈને ફટાકડા વેચનાર વેપારીઓને હિન્દુ...
International Women’s Day (આંતરરાષ્ટ્રીય મહિલા દિન) નિમિત્તે ખાસ
ઘણીવાર એવું થાય આવો દિવસ થોડો હોઈ પછી આપણને ખબર પડે ધરે પરિસ્થિતિ એવી છે આ લોકો માટે એક દિવસ તો હોય કેમ કે સમાજના મનમાં જે છાપ હોય એ હવે નથી એ વિચારતો થાય તેના માટે નો દિવસ છે.
આજની છોકરી પોતાના ગાલ કરતા પોતાની આવતી કાલ ચમકાવવામાં રસ...
રશિયાએ યુક્રેનની રાજધાની પર કર્યો મિસાઇલથી હુમલો, ઇમારત અને રહેણાક માં ભારે નુકસાની
કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ભીષણ બની રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો છે. યુક્રેનમાં રહેણાંક ઇમારત પર રશિયાની સેનાએ મિસાઇલ હુમલો કર્યો છે. વિસ્ફોટના કારણે ઘણી રહેણાંક ઇમારતોને મોટું નુકસાન થયું હતું. શનિવારે કીવ શહેરના દક્ષિણ અને પશ્વિમ વિસ્તારમાં...