Thursday, April 25, 2024

રાજકોટ જીલ્લામાં ત્રણ સેન્ટરો પર કોરોના વેકસીનનું ટીકા કરણ આજે શરૂ કરવામાં આવ્યું, જાણો ક્યાં છે આ ત્રણ સેન્ટરો ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

દેશમાંથી કોરોનાને નાબૂદ કરવા માટે આજે દેશભરમાં કોરોના વેક્સીનનું ટીકા કરણ શરૂ કરવામાં આવી રહ્યું છે. જે કોવિડ વેક્સિનની આપણે સૌ આતૂરતાથી રાહ જોઈ રહ્યાં હતા. તે વેક્સિન આપવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં જસદણ ગોંડલ અને જેતપુરપર ત્રણ સેન્ટરો પર કોરાના વેક્સીનનું ટીકા કરણ કરવા માં આવ્યુ. જેમાં જસદણ ની સરકારી હોસ્પિટલ ખાતે રાજય નાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા નાં હસ્તે કોરોનાં વેકસીનેશન બુથનું ઉદ્દધાટન કરવા માં આવ્યું. જેમાં જસદણ ના ૧૦૦ જેટલા આરોગ્ય કર્માચારીઓને પ્રથમ કોરોનાં વેક્સીન આપવામાં આવશે. ડોક્ટર દિપક રામાણીને પ્રથમ કોરોનાં વેક્સીન આપવામાં આવી હતી. આ તકે જીલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભંડેરી હાજર રહ્યા હતા.જસદણ માં પ્રથમ કોરોના વેકસીન ની ટીકા કારણ કરવામાં આવી ત્યારબાદ આરોગ્ય કર્મી માં નર્શિંગ સ્ટાફ, ડોક્ટર અને આશાવર્કર્સને કોરોના વેકસીનનું ટીકા કરણ કરવામાં .

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર