Sunday, January 18, 2026
- Advertisement -spot_img

મોરબી

મોરબી મહાનગરપાલિકા દ્વરા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે

મોરબી મહાનગરપાલિકાની ઈલેક્ટ્રીક શાખા દ્વારા શહેરની મુખ્ય ઐતિહાસિક ઈમારતોને રોશની થી ઝળહળતી કરવામાં આવનાર છે. મોરબીમાં અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે તાજેતરમાં મોરબી મનપાની...

MMCની ગાર્ડન શાખા દ્વારા કેસર બાગ – સુરજબાગ સહિતના ગાર્ડનનું નવીની કારણ હાથ ધરાયું

મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા શહેરને વધુ હરિયાળું બનાવવા માટે સતત પ્રયત્ન શીલ છે. શહેરને સુંદર બનાવવા MMC ની ગાર્ડન શાખા દ્વારા સતત કામગીરી હાથ...

પ્રમુખ પાસે ઉઘરાણીએ જશો તો થશે કેસ? પૂર્વ સરપંચને થયો કડવો અનુભવ!

કરોડો રૂપિયા વ્યાજે આપેલ અને કરોડો વ્યાજે લીધેલ પ્રમુખ હાલ ચર્ચામાં છે ત્યારે અગાઉ ઉઘરાણીએ ગયેલ મહિલાઓને કડવો અનુભવ થયો તો ત્યારે વર્ષો થી...

મોરબીના રાજપર (કુંતાસી) ગામની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવકનું મોત 

મોરબી તાલુકાના રાજપર (કુંતાસી) ગામની સીમમાં આવેલ તળાવમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ મહિસાગર જિલ્લાના વાંકડિયા ગામના વતની પ્રકાશભાઈ પ્રતાપભાઈ...

મોરબી મયુરપુલ નીચે થયેલ વૃદ્ધની હત્યા પ્રકરણમાં સામસામે ફરિયાદ નોંધાઈ

મોરબીના મયુર પુલ નીચે પ્રેમ સંબંધ બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક 60 વર્ષીય વૃદ્ધનું તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકતા મોત નિપજ્યું...

માળીયા મીયાણાના સંધવાણી વાસમાં નળ તુટી જતા છેલ્લા એક મહિનાથી પાણીનો વેડફાટ; તંત્ર નિદ્રામાં

માળીયા મીયાણા સંધવાણી વાસમાં છેલ્લા એક મહિનાથી પાણીનો નળ તુટી ગયો છે જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતા નગરપાલિકા...

મોરબીમાં ગાળો બોલવા જેવી નજીક બાબતે બે પક્ષો વચ્ચે મારામારી સામસામે ફરિયાદ નોંધાઈ

મોરબી શહેરમાં આવેલ વાવડી રોડ ઉપર ગણેશ નગર નાકા પાસે ગાળો બોલવા જેવી નજીક બાબતે બે શખ્સો વચ્ચે મારામારી થઈ હતી જે મારામારીનો બનાવ...

હળવદના ચૂંપણી ગામે યુવક સહિત ત્રણ વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના ચૂંપણી ગામે દેવીપુજક વાસમાં યુવક સાથે યુવકના તથા આરોપીઓના કાકાને બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ યુવક સહિત ત્રણ વ્યક્તિઓને...

“SGFI”ની Chess નેશનલ ટુર્નામેન્ટમાં મોરબીના જૈનીલ પટેલ સિલેક્ટ 

મોરબીના વતની જૈનીલ પટેલ બહોળી સિદ્ધિ હાસિલ કરી છે ચેસમાં જીલ્લા કક્ષાએ પ્રથમ ત્યારબાદ હવે ઝારખંડ રાજ્યમાં ચાલી રહેલ "SGFI" ની chess નેશનલ ટુર્નામેન્ટ...

મોરબીના રવાપર વિસ્તારમાં પૂર્વ સંરપંચે નિતિનભાઈ ભટાસણાએ મકરસંક્રાંતિના પર્વેની કરી અનોખી ઉજવણી

આજે તારીખ ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિના પાવન પર્વની લોકો ઉત્સાહથી ઉજવણી કરતા હોય અનેક લોકો પતંગો ચગાવી અને દાન પુન કરી મકરસંક્રાંતિના પર્વની ઉજવણી...

તાજા સમાચાર