- Advertisement -spot_img

મોરબી

વાંકાનેર – કુવાડવા રોડ પર બાઇક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત; વૃદ્ધનું મોત

વાંકાનેર - કુવાડવા મેઇન રોડ પર પીપરડી અને સણોસરા ગામ વચ્ચે પસાર થતા એક બાઈક અને કાર વચ્ચે આજે રાત્રીના ગંભીર અકસ્માત સર્જાયો હતો,...

મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા દાહોદમાં બનેલ ઘટનામા બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ 

મોરબી: દાહોદમાં શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી હત્યા નિપજાવી હતી જે દિવંગતને મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ગુજરાત રાજ્યના દોહદ જીલ્લામાં...

માળીયા નગરપાલિકા કક્ષાના સેવા સેતુને સારો પ્રતિસાદ સાંપડ્યો; 865 લોકોએ વિવિધ સેવાનો લાભ લીધો

અરજદારોની આધાર કાર્ડ, રેશન કાર્ડ સહિતની તમામ અરજીઓનો પોઝીટીવ એપ્રોચ સાથે સ્થળ પર જનનિકાલ કરાયો મોરબી જિલ્લામાં ગત ૨૭ સપ્ટેમ્બરના રોજ માળીયા ખાતે માળીયા નગરપાલિકા...

મોરબીમાં નેકનામ ગામે પોષણ માસ અને સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરાઈ

સ્વચ્છતાની જાગૃતિ સાથે વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું; રસોઈ અને ઘરમાં સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના નેકનામ ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન અને...

ખુનના ગુનામાં સંડોવાયેલા કાચા કામનો કેદી ફરાર થયેલ આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

મોરબી: ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીન ઉપર છુટી છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલ ફરાર હોય તેમજ હળવદ કોર્ટ પાસે ફાયરીંગ...

મોરબીના યુવાઓએ No Drugs Campaignમાં 16560 ફૂટની ઊંચાઈએ ત્રિરંગો લહેરાવ્યો

ભારત આજે વિશ્વનો સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે જેમાં ઐતહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતીઓનીં ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે જેમાં ગુજરાતીઓ વધુ એક પરાક્રમ...

મોરબી કરણી સેના દ્વારા ભગતસિંહની પ્રતિમાની સફાઈ કરી ફુલહાર કરાયા

મોરબી: શહિદ-એ-આઝમ તરીકે જાણીતા અને યુવાઓના પ્રેરણાસ્ત્રોત એવા પ્રખર દેશ શહિદ ભગતસિંહની જન્મજયંતી નિમિત્તે ક્ષત્રિય કરણી સેના દ્વારા પ્રતિમાની સફાઈ કરી ફુલહાર કરવામાં આવ્યા...

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી રજા પરથી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડતી મોરબી પોલીસ 

મોરબી: રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છેલ્લા ત્રણ માસથી ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી આરોપીને જેલ હવાલે કરાયો. મોરબી પેરોલ...

મોરબીના રવાપર નદી ગામે કારખાનામાં આગ લાગતાં દાઝી ગયેલ મજુરનુ મોત

મોરબી: મોરબી તાલુકાના રવાપર નદી ગામની સીમમાં આવેલ એક્સપર્ટ આર્ટિકલ બોર્ડ નામની લાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં દાઝી ગયેલ પરપ્રાંતીય મજુરોનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

મોરબીમાંથી વિદેશી દારૂના બે ચપલા સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીની કબીર ટેકરી શેરી નં -૦૮ પાસેથી જાહેરમાં વિદેશી દારૂના બે ચપલિ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

તાજા સમાચાર