Thursday, April 25, 2024
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: છેડતી ના બનાવો રોકવા પોલીસ મેદાને ! પેટ્રોલિંગ વધાર્યું

મોરબીના સુપર માર્કેટમાં શાળા અને ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીઓની છેડતીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ ધારાસભ્યએ આકરી પ્રતિક્રિયા આપી હતી અને પોલીસને પણ તુરંત એક્શન...

હળવદ: વીજળી કાળ બની ત્રાટકી યુવાન સાથે પશુ નો ભોગ લેવાયો

હળવદ: ધાંગધ્રા તાલુકાના જસાપર ગામની સીમમાં બકરા ચલાવી રહેલ યુવાન પર વીજળી કાળ બનીને ત્રાટકતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેની સાથે...

મોરબી: ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

મોરબી જિલ્લાની વિવિધ ૫૪ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ – ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા આગામી તા....

મોરબીના યુવા ઉદ્યોગપતિ ગોવિંદ ઘોડાસરાનો આજે જન્મદિવસ

મોરબી: આઈ ટી સેલ 65 વિધાનસભાના ઇન્ચાર્જ અને યુવા ઉદ્યોગપતિ જય અંબે સેવા ગ્રુપના સભ્ય તથા અનેક સામાજિક ક્ષેત્રે સેવાઓ આપનાર પાટીદાર યુવા તેજ...

મોરબી: મહેન્દ્રનગરના માજી સરપંચની પુણ્યતિથિ નિમિત્તે નિ: શુલ્ક ચકલીઘર – કુંડા વિતરણ કરાયા 

મોરબી: આજે મોરબીના મહેન્દ્રનગરના માજી સરપંચ સ્વ.અશ્વિનભાઈ બોપલિયાની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથી નિમિતે ચકલીઘર તથા કુંડા વિતરણનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના લોકો...

મોરબી: હવે મળશે મહાનગર પાલિકાનો દરરજો! સરકારે પાલિકા પાસેથી વિગતો મંગાવી

હવે મળશે પાલિકાને મહાનગર પાલિકાનો દરરજો?? મોરબી: સિરામિક સીટી મોરબી તમામ ક્ષેત્રે મહાનગર બનવાને લાયક હોવા છતાં પણ મહાનગરનો દરજ્જો મેળવવામાં સફળ નથી થયું ત્યારે...

મોરબીના ભાડેસિયા પરિવાર દ્વારા આયોજીત લગ્નપ્રસંગે અનોખો સેવાયજ્ઞ

ભાડેસિયા પરીવારની પુત્રીના લગ્નપ્રસંગે યોજાયેલ ભોજન સમારંભમાં એકત્ર થયેલ ધનરાસી સેવા ભારતીમાં અર્પણ. મોરબીનો ભાડેસિયા પરિવાર સેવાકાર્યો માટે જાણીતો છે, રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ પશ્ચિમ...

મોરબીના ખાનપર ગામે 14 વર્ષીય સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં રમેશભાઈ ભવાનભાઈની વાડીએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ ૧૪ વર્ષીય સગીરાએ જીવન ટુંકાવ્યું. મળતી માહિતી મુજબ વીનાબેન જવલાભાઇ પરમાર ઉ.વ.૧૪...

મોરબીના લુટાવદર ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના લુટાવદર ગામે આવેલ રાજપુત સમાજની વાડી સામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીના જેતપર રોડ પર આઇસર ટેન્કરે હડફેટે લેતા બાઈક સવાર યુવકનુ મોત

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ જેતપર રોડ વેન્ટો સિરામિકની બાજુમાં આવેલ લાર્સન સિરામિક સામે રોડ ઉપર આઈસર ટેન્કરે હડફેટે લેતા બાઈક યુવકનુ...

તાજા સમાચાર