- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં બે ધર્મના લોકો વચ્ચે સુલેહ ભંગ થાય તેવી ઈન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરનાર બે શખ્સ સામે ફરીયાદ

મોરબી શહેરમાં બે અજાણ્યા શખ્સો દ્વારા ધર્મની લાગણી દુભાઈ તેવી રીતે પોતાના મોબાઈલમાં રહેલ ઈન્સ્ટાગ્રામમા કોમેન્ટમા ગાળો લખી બે ધર્મના લોકો વચ્ચે સુલેહ ભંગ...

માળિયામાં ગેસ કટીંગના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો 

માળીયા (મીં) પોલીસ સ્ટેશનના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે. માળિયા મીયાણા પોલીસ સ્ટાફને બાતમી મળેલ...

મોરબી જલારામ ધામ દ્વારા રૈન બસેરા ખાતે નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન અવિરતપણે ચાલુ

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ ધામ દ્વારા દરરોજ બપોરે તથા સાંજે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે...

NDMA દિલ્હીની ટીમે મોરબી જિલ્લાની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેશની સમીક્ષા કરી

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, દિલ્હી (NDMA) ની ટીમે મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લાની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેશની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં પીપીટીના માધ્યમથી જિલ્લામાં ભારે...

મોરબી જીલ્લા પોલીસ દ્વારા યોજાયેલ પ્રોહી. અંગેની કોમ્બીંગ દરમ્યાન રૂ‌.96 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

મોરબી જીલ્લામા પ્રોહીબીશન અંગે રાખવામાં આવેલ કોમ્બીંગ ડ્રાઈવ દરમ્યાન પ્રોહીબીશનના કુલ-૬૧ કેસો શોધી કુલ કિં.રૂ. ૯૬,૪૦૫/- નો મુદ્દામાલ મોરબી જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી...

મોરબીમાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા સમારકામ કરાયું

વિવિધ માર્ગો પર પેચવર્ક, મેટલવર્ક અને સર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી જિલ્લામાં ચોમાસામાં વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઝડપી,...

મોરબીમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધીની લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી...

હળવદના જુના દેવળીયા ગામે જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની બામણીયા નામે ઓળખાતી સીમમાં વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં ઘરેણાં ચોરીની શંકા કરી પતિએ પત્ની પર કર્યો હુમલો

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ નવલખી રોડ પર યોગીનગરમા ઘરમાંથી ઘરેણાંની ચોરી થયેલ હોવાની શંકા રાખી પતિએ તેની પત્નીને ઢીકાપાટુનો મુંઢમાર મારી પત્નીને એસીડ નાખી...

મોરબીમાં મારામારી તથા વ્યાજના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો

મોરબી શહેરમાં મારામારી તથા વ્યાજના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. મોરબી સીટી...

તાજા સમાચાર