Wednesday, July 9, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપત સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી 

મોરબી: મોરબીમાં પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. મળતી...

મોરબીના રંગપર ગામે કારખાનામાં લોડરે માતા પુત્રને હડફેટે લેતા પુત્રનું મોત

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લેમન સીરામીક કારખાનાના સ્પ્રેડાયર વિભાગમાં લોડરે માતા પુત્રને હડફેટે લેતા પુત્રનું મોત નિપજ્યું હતું જ્યારે મહીલા ઈજાઓ...

મોરબીમાં મહીલા પર એક શખ્સનો લાકડાના ધોકા વડે હુમલો 

મોરબી: મોરબી સિરામિક સીટીથી ચાલીને મહિલા ઘરે જતી હતી ત્યારે આરોપી શખ્સની પત્નીએ ઉભી રાખી ત્યારે આ શખ્સ ત્યાં આવી મહીલાને ગાળો દેવા લાગેલ...

હળવદનાં રણછોડગઢ ગામે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા 

હળવદ: હળવદ તાલુકાના રણછોડગઢ ગામે સંદીપભાઈ રામજીભાઇ સીણોજીયાના મકાન પાસે ચોગાનમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબી જલારામ મંદિર ખાતે ડો. પ્રવિણભાઈ તોગડીયા ની ઉપસ્થિતી માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક યોજાઈ

સ્પષ્ટ બહુમતી વાળી કેન્દ્ર સરકાર સમાન નાગરિક ધારો, વસતી નિયંત્રણ ધારો તેમજ લવ જેહાદ અંગે કાયદો લાગુ કરે- ડો. પ્રવિણભાઈ તોગડીયા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા...

ટેટ-ટાટ પાસ ઉમેદવારની કાયમી શિક્ષક તરીકે ભરતી કરવા ધારાસભ્યને રજૂઆત

રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે અને દરેક વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને વિશ્વસ્તરીય શિક્ષણ મળે તેવા હેતુથી રાજ્ય સરકાર શિક્ષકોની કાયમી ભરતી કરે તે જરૂરી...

મોરબીમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં કરેલો ફી વધારો પાછો ખેંચવા રજુઆત

મોરબીમાં જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં કરેલો ફી વધારો પાછો ખેંચવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજૂઆત કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મોરબી,હાલ મેડિકલ અભ્યાસ કરવા માટેની ફી ના ધોરણોમાં...

હળવદના જુનાં રાયસંગપુર ગામે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયાં

હળવદ: હળવદ તાલુકાના જુના રાયસંગપુર ગામે જુના ઝાંપા પાસે આવેલ ચરમારીયા દાદાની દેરી પાસે આટે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને હળવદ પોલીસે ઝડપી...

મોરબીના સોલંકીનગર ગામે તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી તાલુકાના સોલંકીનગર ગામે છેલ્લી શેરીમાં માતાજીના મઢ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

વેણાસર ગામે સ્વ.નરેશભાઈ લાખાભાઇ ડાંગર ના સ્મરણાર્થે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વેણાસર ગામે સ્વ.નરેશભાઈ લાખાભાઇ ડાંગર ના સ્મરણાર્થે વૃક્ષારોપણ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં વેણાસર ગામ માં આશરે ૫૦૦ જેટલા વૃક્ષો...

તાજા સમાચાર