- Advertisement -spot_img

મોરબી

માળીયા વિસ્તારના વર્ષામેડી ફાટક નજીકથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

માળીયા મીંયાણા વિસ્તારના વર્ષામેડી ફાટક થી બોડકી જવાના રસ્તા પાસેથી એક ઇસમને હાથ બનાવટી જામગરી (અગ્ની શસ્ત્ર) બંદુક સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો...

બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સ

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૨૫" અંતર્ગત મોરબી તાલુકાના કેશવનગર ખાતે કેશવનગર પ્રાથમિક શાળા તથા ચકમપર પ્રાથમિક શાળા તથા જીવાપર(ચ) પ્રાથમિક શાળા...

મોરબીની માધાપરવાડી શાળામાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં 90 બાળકોને બાલવાટીકામાં પ્રવેશ આપાયો

મોરબીની માધાપરવાડી શાળાના વર્ષ દરમ્યાન 100% હાજરી ધરાવનાર તેમજ વાર્ષિક પરિક્ષા જ્ઞાન સાધના,જ્ઞાનસેતુ અને NMMS વગેરે પરીક્ષામાં ઉચ્ચત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓ અને...

હળવદના વાકીયા ગામે યુવકે ઝેરી દવા ગટગટાવી

હળવદ તાલુકાના વાકીયા ગામની સીમમાં પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલચાલી થતા મનોમન લાગી આવતા ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મૂળ...

મોરબીના પંચાસર રોડ પર ખુટીયા સાંથે બાઈક અથડાતાં એકનું મોત

મોરબી પંચાસર રોડ પર આવેલ મયુર ડેરી પાસે રોડ પર ખુટીયા સાથે બાઈક અથડાતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના પિતાએ આરોપી બાઈક...

મોરબીના આલાપ રોડ પર એપાર્ટમેન્ટમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત આઠ ઝડપાયા

મોરબીના આલાપ રોડ કર્મયોગી સોસાયટી સીલ્વરગુડ એપાર્ટમેન્ટમાં જુગાર રમતા ત્રણ પુરૂષ તથા પાંચ મહિલા સહિત કુલ આઠ ઈસમોને રોકડા રૂપીયા ૮૫,૯૦૦/-ના મુદામાલ સાથે મોરબી...

મોરબીના રામચોકમા દુકાનમાં ધમધમતુ જુગારધામ ઝડપાયું; 14 ઈસમોની અટકાયત

મોરબી: આરોપીએ પોતાની રામચોક કે.કે.સ્ટીલ વાળી શેરીમા સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે આવેલ દુકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતો હોય ત્યારે પોલીસે રેઇડ...

69 વર્ષના વૃદ્ધાના બ્રેઈન સ્ટ્રોક જેવા અતિ ગંભીર રોગની સફળતા પૂર્વક સારવાર કરતા આયુષ હૉસ્પિટલમાં ડૉ. સત્યજિતસિંહ જાડેજા

14 જૂન 2025, ના રોજ એક 69 વર્ષના વૃદ્ધા બેભાન અવશસ્થા આયુષ હોસ્પિટલ, મોરબી ખાતે ઇમરજન્સી વિભાગમાં આવ્યા, જ્યાં ડૉ.સત્યજિતસિંહજાડેજા દ્વારા ઉંડાણમાં તપાસ કરતા...

મોરબીમાં વેપારીને ડોલરમાં રોકાણ કરવાના બહાને રૂ.1.51 કરોડનું ફ્રોડ કરનાર ગેંગના ત્રણ આરોપી ઝડપાયાં

ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડી.ટી. ડોલરમાં રોકાણ કરવાના બહાને મોરબીમાં રહેતા એક વેપારી સાથે કરેલ કુલ રૂ.૧.૫૧,૦૨,૫૦૦/- નુ ફ્રોડ કરનાર ગેંગના આરોપીઓને દહેરાદુન તથા દિલ્હી...

મોરબી શહેરમાં ટ્રાફિક નિયમન માટે વન-વે જાહેરનામું પ્રસિદ્ધ

મોરબી શહેરની ભૌગોલીક પરિસ્થિતિ અને હાલનો ઔધોગિક વિકાસ, વસ્તી, આવાસની ગીચતા અને શહેરના જુના, સાંકડા રોડ-રસ્તા ધ્યાને લઇ ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થને ધ્યાને...

તાજા સમાચાર