Monday, March 23, 2026
- Advertisement -spot_img

રાજકોટ

ગુજરાત યુનિવર્સિટીમાં MBBS પાસ કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવતાં શિક્ષણમંત્રીએ યુનિવર્સિટીના કુલપતિને સમન્સ પાઠવ્યા !

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસ નાપાસ વિદ્યાર્થીઓની પુન: પરીક્ષામાં આન્સર બુક બદલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. શિક્ષણમંત્રીએ ગાંધીનગરમાં યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારને સમન્સ પાઠવ્યા...

માનસિક તાણ, દહેજ અને ઘર કંકાસને કારણે ગુજરાતમાં થઇ રહી છે મહિલાઓની પજવણી !

એકવીસમી સદીમાં પણ, મહિલાઓ દહેજ જેવી પ્રથાનો સામનો કરવો પડે છે. ગુજરાતમાં, છેલ્લા 3 વર્ષમાં દહેજને કારણે 178 મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. ગુજરાત...

રાજ્યમાં પોલીસ સુરક્ષામાં અનુસૂચિત જાતિના લગ્નની વિધિ થઈ, દિવસેને દિવસે આવા કિસ્સાઓ વધ્યા !

ઉત્તર ગુજરાતના એક ગામમાં બેન્ડ બાજા સાથે લગ્નની વિધિ કરવામાં આવી હતી, પરંતુ તેમાં મહેમાનો કરતા વધુ પોલીસ કર્મચારીઓ શામેલ હતા. હકીકતમાં, અનુસૂચિત જાતિના...

ગુજરાત: લૂંટ અને દુષ્કર્મના કેસમાં અમદાવાદ મોખરે, સુરતે આપઘાત કેસમાં રેકોર્ડ તોડ્યો.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ગુનાના બનાવોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ગુજરાતમાં દરરોજ સરેરાશ 3 હત્યા, 4 ખૂન અને અપહરણની 7 ઘટનાઓ નોંધાઈ છે....

મતગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, ભાજપ 164; કોંગ્રેસ 36 અને અન્ય 16 બેઠકો પર આગળ છે.

ગુજરાતની મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે. 6 મહાનગર પાલિકાઓની મતગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. બેલેટ પેપરની ગણતરી પૂર્ણ થયા...

CM વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

રવિવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. તે યુ.એન.ની હોસ્પિટલ અમદાવાદથી સીધા રાજકોટમાં મતદાન કરવા ગયા હતા. તેમની પત્ની અંજલી બેન...

મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના-પોઝિટિવ,CMના સંપર્કમાં આવેલા સાંસદ વિનોદ ચાવડા,ભીખુ દલસાણિયા પણ કોરોનાગ્રસ્ત

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા છે. વડોદરામાં ચૂંટણી સભામાં ચક્કર આવી ગયા બાદ તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,...

રાજકોટના ડીઆઈજીનું ફેક ફેસબુક એકઉન્ટ બનાવી પૈસાની માંગ કરી, સાઇબર સેલની તપાસ.

રાજકોટ રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, સંદિપસિંહ નું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેના મિત્રો અને સંબંધીઓ પાસેથી પૈસા માંગવા માટેનો કેસ સામે આવ્યો...

સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારો થતાં રાજકોટના બિલ્ડરો હળતાળ પર ઉતર્યા

સમગ્ર ગુજરાતમાં સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં બેફામ વધારાના વિરોધમાં રિયલ એસ્ટેટ સેક્ટર આજે એક દિવસીય હળતાળ પર છે. રાજકોટની 700થી 800 સાઇટ મળી રાજ્યમાં...

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસો 15,391 જયારે આજે કોરોનાથી શૂન્ય મોત

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 15,391 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 105 દર્દી...

તાજા સમાચાર