Wednesday, May 21, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને પોલીસે પકડી પાડયો

મોરબી શહેરની નાની કેનાલ રોડ પરથી જાન્યુઆરી માસમાં બાઈક ચોરી કરનાર એક ઈસમને ઝડપી લઈને ચોરી થયેલ બાઈક રીકવર કરવા વધુ તપાસ હાથ ધરી...

ટંકારા તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને ડી.ડી.ઓ.ડી.ડી જાડેજા પ્રરક ઉપસ્થિત રહ્યા મોરબી જિલ્લાના ટંકારા ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા ની ઉપસ્થિતિમાં...

મોરબીની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે “ગીતા જ્ઞાન કસોટી” યોજાઈ

મોરબીના 12070 જેટલા માધ્યમિક અને કોલેજ વિભાગના વિદ્યાર્થીઓએ આપી કસોટી મોરબી,યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા સામાજિક સેવાના, સામાજિક ઉત્થાનના અનેકવિધ પ્રકલ્પોનું આયોજન કરવામાં આવે છે, જેમાં...

મોરબી નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની પાસેથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી નવલખી રોડ ન્યુ રેલ્વે કોલોની પાસેથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી...

મોરબીના ત્રાજપર ગામે જુગાર રમતા છ મહીલા ઝડપાઈ

મોરબી: મોરબીના ત્રાજપર ગામ ચોરા પાસે જાહેરમાં શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ મહીલાને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી છે. મળતી માહિતી મુજબ મોરબીના...

મોરબી: ખાખરેચી દરવાજા પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીના મણી મંદીર નજીક ખાખરેચી દરવાજા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી: મોરબીના નવા મહેન્દ્રનગર શીતળામા વિસ્તાર આનંદ એપાર્ટમેન્ટ ૨૦૨ ફ્લેટ આરોપી અમરશીભાઈ વિરજીભાઈ બારૈયાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને...

મોરબીમાં યુવાન પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો 

મોરબી: મોરબીના શનાળા રોડ સરદાર બાગ સામે ઓમ શાંતિ સ્કુલના ગ્રાઉન્ડમાં યુવાને એક શખ્સને શાકભાજી વેચવા માટે થળો લગાવવાનું પુછતાં યુવક સાથે મારામારી કરી...

મોરબીના પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીના પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના પ્રધાનમંત્રી આવાસના ગ્રાઉન્ડમાં...

મોરબીના જેતપર ગામે યુવકને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામે યુવકે એક શખ્સને હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે પરત માંગતા જે આરોપીને પસંદ ન આવતા ચાર શખ્સોએ યુવકને...

તાજા સમાચાર