મોરબી: તાજેતરમાં દેશના બાર રાજ્યોની સાથે સાથે ગુજરાત સહિત મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન SIR મતદારયાદી સુધારણાની કામગીરી કામગીરી કરવામાં આવી છે ત્યારે બુથ લેવલ ઓફિસર BLO એ ઘરે ઘરે ફરીને હાલની મતદાર યાદી મુજબના મતદાર પત્રકો મતદારોને પહોંચાડ્યા...
જર્મની ના નાગરીક કાર્લ સાયકલ પર વર્લ્ડ ટુર કરવા નિકળ્યા છે ત્યારે તેઓ ભારત માં કાશ્મીર થી કન્યા કુમારી સુધી ની સફર સાયકલ પર કરી રહ્યા છે. તેઓ ગુજરાત ના વિવિધ સ્થળો ની મુલાકાત લઈ મહારાષ્ટ્ર જવા રવાના થશે....
ટંકારા તાલુકા વિસ્તારમાં પિતા દ્વારા પોતાની સગીર દિકરી ઉપર કરેલ દુષ્કર્મના બનાવમાં આરોપી પિતાને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
ટંકારા મુકામે ૧૪ વર્ષની માસુમ દિકરી ઉપર તેના પિતા દ્વારા ગઇ ૨૩ જાન્યુઆરીના રાત્રીના સમયે તેના જ ઘરમાં દુષ્કર્મ આચરેલ હોય...
મોરબીના ભળીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા ભગવાનજીભાઈ મકવાણા ના પુત્રની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સંતવાણીના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વહાલસોયા પુત્રને શ્રદ્ધાંજલિ આપવા મકવાણા પરિવાર દ્વારા વાર્ષિક પુણ્યતિથિ નિમિતે દાન પુણ્ય કરી રાત્રે...
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં રહેલા અમેરિકાના અબજોપતિ જેફ બેઝોસ, એલન મસ્ક અને વોરેન બફેટની આવકવેરા સંબંધિત માહિતી લીક થઈ છે. તેમાં દાવો કરવામાં...
હાલમાં, આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ બન્યું છે. નવું સિમકાર્ડ મેળવવાથી લઈને નવી નોકરી મેળવવી તેમજ ઘર લેવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. સરળ શબ્દોમાં કહીએ તો,...
આ વર્ષથી યુએસ સરકાર તેના નાગરિકોના ઓળખપત્રોને આઇફોનમાં ડિજિટલ પર એપ્લિકેશનમાં સંગ્રહિત કરવાની મંજૂરી આપશે એટલું જ નહીં, પરંતુ એરપોર્ટ તપાસમાં પણ મદદ કરશે....